ભાવનગર: જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. શુક્રવારે પણ જિલ્લામાં કોરોનાના 39 કેસ નોંધાયા છે. જેથી હવે કોરોનાનો આંક 1132 થયો છે. હવે તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે લોકોનાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ તંત્ર દ્વારા કોરોનાના આંકડા સંતાડતા હોવાના આક્ષેપ કર્યો હતા.
ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1132 થયો, 22ના મોત - Bhavnagar corona update
ભાવનગરમાં શુક્રવારે કોરોના 39 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાનો આંક 1132 પર પહોંચ્યો છે. જ્યારે 22ના મોત છે. તેમજ 417 દર્દીઓ સારવાર હેઠળ છે.
ભાવનગર: કોરોનાનો આંકડો 1132 પર પોહચ્યો : મોત 22