ETV Bharat / state

પોલીસ સુરક્ષા સેતુ દ્વારા નવરાત્રીનું કરાશે આયોજન - રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ 2019

ભાવનગરઃ ગત વર્ષે ભાવનગરના આંગણે યોજાયેલ નવરાત્રી મહોત્સવ આ વર્ષ પણ ભાવનગર સુરક્ષા સેવા-સેતુ સોસાયટી તથા ભાવનગર પોલીસના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ 2019નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 22, 2019, 5:19 AM IST

આ અંગે જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયપાલ સિંહ રાઠૌરએ જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા વચ્ચેનો સબંધ વધું મજબૂત બને તેવાં હેતુ સહ આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

ભાવનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો-પરિવારો વિના મૂલ્યે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી દરમિયાન વધું ને વધું લોકો ટ્રાફિક અવરનેસથી અવગત બને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એ સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રખ્યાતનામ ફોક સિંગર વિક્રમ લાબડીયા અને તેની ટીમ નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે જેના સથવારે ખેલૈયાઓ ઝૂમશે વિક્રમ લાબડીયા પણ દરરોજ લોકોમાં ગરબા થકી જાગૃતિ આવે તેવો નવતર અભિગમ રજૂ કરશે. હવે નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓને આખરી ઔપ આપવામાં આવી રહ્યો છે.

પોલીસ સુરક્ષા સેતુ દ્વારા નવરાત્રીનું આયોજન

Intro:એપૃવલ : ધવલસર
ફોર્મેટ : એવીબીબી

સુરક્ષા સેવા-સેતુ સોસાયટી તથા ભાવનગર પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું ભવ્ય આયોજન*

*ખ્યાતનામ ગુજરાતી ફોક સિંગર વિક્રમ લાબડીયા તથા તેની ટીમ દ્વારા પિરસાશે રાસ-ગરબા ની રમઝટ*

*નવરાત્રી ના નવ દિવસ પોલીસ દ્વારા જન જાગૃતિ અભિયાન પણ હાથ ધરશે*Body:ગત વર્ષે ભાવનગર ના આંગણે યોજાયેલ નવરાત્રી મહોત્સવ આ વર્ષ પણ ભાવનગર સુરક્ષા સેવા-સેતુ સોસાયટી તથા ભાવનગર પોલીસ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂમઝૂમ નવરાત્રી મહોત્સવ ૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જિલ્લા પોલીસ વડા જયપાલ સિંહ રાઠૌર એ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રજા વચ્ચે નો સબંધ વધું મજબૂત બને તેવાં હેતુ સહ આ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે ભાવનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો-પરિવારો વિના મૂલ્યે રાસ ગરબા રમી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી દરમ્યાન વધું ને વધું લોકો ટ્રાફિક અવરનેસ થુ અવગત બને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે એ સહિતના મુદ્દાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત નિ ખ્યાતનામ ફોક સિંગર વિક્રમ લાબડીયા અને તેની ટીમ નવ દિવસ રાસ ગરબા ની રમઝટ બોલાવશે જેના સથવારે ખેલૈયાઓ ઝૂમશે વિક્રમ લાબડીયા પણ દરરોજ લોકોમાં ગરબા થકી જાગૃતિ આવે તેવો નવતર અભિગમ રજૂ કરશે હવે નવરાત્રી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ને આખરી ઔપ આપવામાં આવી રહ્યો છે*Conclusion:બાઈટ : જયપાલસિંહ રાઠોર ( એસ.પી.ભાવનગર)
બાઈટ : વિક્રમભાઈ લાબડીયા (ગાયક કલાકાર)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.