ETV Bharat / state

કથાકાર મોરારી બાપુએ લીધી કોરોના વેક્સિન - Morari Bapu took the corona vaccine

કથાકાર મોરારી બાપુએ કોરોનાની રસી લીધી હતી. આ સાથે મોરારી બાપુએ જનતાને અપીલ કરી છે કે, કોરોના વેક્સિન અંગે કોઈ ગેરસમજ ન ફેલાવી જોઈએ તેમજ રાષ્ટ્રના કામમાં સહયોગ આપવો જોઈએ.

મોરારી બાપુ
મોરારી બાપુ
author img

By

Published : Mar 9, 2021, 3:56 PM IST

Updated : Mar 9, 2021, 4:21 PM IST

  • રામકથાકાર મોરારી બાપુએ કોરોનાની રસી મૂકાવી
  • મોરારી બાપુએ સાવરકુંડલામાં રસી લીધી
  • રાષ્ટ્રના કામમાં સહયોગ આપવાની કરી અપીલ

ભાવનગર : રામકથાકાર મોરારી બાપુએ આજે મંગળારે સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે કોરોનાની રસી લીધી હતી. આ પ્રસંગે મોરારી બાપુએ કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોમાં જાહેર જનતાને સામેલ થવા અપીલ કરી હતી. કોરોના વેક્સિન વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય અને વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લઇને રાષ્ટ્રીય કામમાં સહયોગ આપે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

corona vaccine
કથાકાર મોરારીબાપુએ લીધી કોરોના વેક્સિન

આ પણ વાંચો - CM વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વેક્સિન

કોરોનાની રસી લેવા માટે લોકોને મળશે પ્રેરણા

ઉલ્લેખનીય છે કે, સરકારના દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમને લોકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે મોરારી બાપુએ એક જવાબદાર નાગરિક તરીકે મંગળવારે કોરોનાની રસી લઇને વધુમાં વધુ લોકોને કોરોનાની રસી લેવા માટે પ્રેરણા મળી રહેશે તેવી આશા છે.

આ પણ વાંચો - DyCM નીતિન પટેલ અને તેમની પત્નીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

Last Updated : Mar 9, 2021, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.