ETV Bharat / state

પીએમ મોદી 551 દીકરીના સમૂહ લગ્નમાં હાજરી આપશે, તૈયારીને આખરી ઓપ - સામાજિક ઉત્સવના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ

ભાવનગર શહેરના જવાહર મેદાનમાં 551 દીકરીઓના સમૂહ લગ્ન ( Mass Wedding in Bhavnagar ) મારુતિ ઇમ્પેક્સના દિનેશ લાખાણી અને સુરેશ લાખાણી યોજી રહ્યા છે. 6 નવેમ્બરે લાખો લોકોની જનમેદની વચ્ચે વડાપ્રધાન જ્યારે ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) જાહેર થઈ ગઈ છે ત્યારે હાજરી ( PM Modi Visit Gujarat ) આપવાના છે. આખરે ઐતિહાસિક સમૂહ લગ્નને રાજકીય દ્રષ્ટિએ કઇ રીતે જોવાય છે જૂઓ.

પીએમ મોદી 551 દીકરીના સમૂહ લગ્નમાં હાજરી આપશે, રાજકારણ થયું કે નહીં જાણો

author img

By

Published : Nov 5, 2022, 5:55 PM IST

Updated : Nov 6, 2022, 8:19 AM IST

ભાવનગર પાપાની પરી શીર્ષક નીચે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ભાવનગરના આંગણે આવતીકાલે 6 નવેમ્બરના રોજ જવાહર મેદાનમાં થવા જઈ રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )જાહેર થઈ ગઈ છે ત્યારે સમૂહ લગ્નમાં સાંજે હાજરી આપવાના છે. રાજકીય રીતે શું આ ઇતિહાસ રચતા સમૂહ લગ્ન ( Mass Wedding in Bhavnagar ) જોવાય છે તે જોઇએ.

મારુતિ ઇમ્પેક્સના માલિક દિનેશ લાખાણી સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત

વડાપ્રધાનની સમૂહ લગ્નમાં હાજરી ભાવનગરના આંગણે હીરાઉદ્યોગ ક્ષેત્રે નામ ધરાવતા મારુતિ ઇમ્પેક્સના દિનેશ લાખાણી ( Industrialist Dinesh Lakhani ) અને સુરેશ લાખાણી દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જવાહર મેદાનમાં 6 નવેમ્બરે ઐતિહાસિક 551 માતાપિતાવિહોણી દીકરીઓના લગ્ન ( Mass Wedding in Bhavnagar )મારુતિ ઇમ્પેક્ષ પેઢી હીરાની સ્વ ખર્ચે કરાવવા જઇ રહી છે. આ ઐતિહાસિક સમૂહ લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે સાડા પાંચથી છ કલાક કલાક વચ્ચે આગમન કરવાના છે. લાખો લોકોની જનમેદની વચ્ચે વડાપ્રધાન પોતાની હાજરી પુરાવશે. ETV BHARAT એ દિનેશભાઇ લાખાણી સાથે ખાસ વાતચીત કરી હતી.

સવાલ કેવા પ્રકારનું આયોજન છે અને કેટલી દીકરીઓના લગ્ન ? વડાપ્રધાન આવી આવી રહ્યાં છે શુંં વ્યવસ્થા છે ?

જવાબ જવાહર મેદાન ખાતે આપણે 551 દીકરીઓ કે જેને જરૂરિયાત છે એવી દીકરીઓ છે આખો પ્રસંગ જાજરમાન બને અને કઈ રીતે આપણે ભાવનગરમાં એકતા અને અખંડિતતાનો મેસેજ જાય તેવા પ્રયત્નો છે. આ સમૂહ લગ્ન ( Mass Wedding in Bhavnagar )માં અમે સૌ સામાજિક ઉત્સવના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણ સાથે જોડવા જઇ રહ્યા છીએ. અમને ખુશી છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ પ્રસંગમાં શોભા દીપાવવા આવી રહ્યા છે. આ પ્રસંગમાં ચાંદ ચાંદ લાગવાનો છે અને ભાવનગરની જનતા સાહેબને આવકારવા ઉત્સુક છે.

સવાલ દીકરીને તમારા તરફથી ઘણું બધું આવશે ત્યારે આ કઈ રીતનું આયોજન છે ? માતાપિતા નથી તેવી દીકરીઓના તમે માતાપિતા બન્યાં છો ?

જવાબ અમે બધા પાસે ફોર્મ મંગાવ્યા હતાં. બધામાં એક કોમન હતું કે બધાં પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી 1000 દીકરીઓના ફોર્મ આવ્યા હતાં. પછી અમારે 551 નો સંકલ્પ હતો તેથી તેને ધ્યાનમાં લઈને એનાલિસિસ કરી જેને ફાધર મધર ન હોય તેનું પહેલું સિલેક્શન કરીએ અને તેમાંથી ઘણી દીકરીઓને ફાધર નથી અને મધર છે તો ફેમિલીમાં આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેનો બીજો ક્રાઇટેરિયા રાખેલો. થર્ડ એવો રાખ્યો કે ભાઈ બહુ નાનો છે એટલે એક્ચ્યુલી પાયાની વાત કરીએ ઓ આજે જે પ્રસંગ છે તેમાં લાસ્ટ છેવાડાનો માણસ જેને જીવન જરૂરિયાત માટે જરૂરી હતું. જે દીકરીઓએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાના પ્રોબ્લેમથી એનો ડ્રિમ તૂટી ગયો હતો તે પૂરું કરવા અમે અમારી જાન લગાવી દીધો છે.

સવાલ વડાપ્રધાન આવી રહ્યા છે તમે દિલ્હી સુધી આમંત્રણ આપી આવ્યા હતાં ત્યારે ક્યારે આવશે કેટલું રોકાણ છે ?

જવાબ સમૂહ લગ્નની જે રીતે તૈયારીઓ છે એ પ્રમાણે સાહેબને મજા આવશે. જે પ્રમાણે પબ્લિકનું પ્રોત્સાહન અને પબ્લિકની ખુશી દેખાશે તે પ્રમાણે સાહેબને ખ્યાલ છે. તેઓ પબ્લિકના ચાહક છે. તે નાના નાના લોકોનું ધ્યાન રાખવાવાળા સાહેબ છે. એટલે સાહેબ ગમે તેટલો ટાઈમ અહીંયા ફાળવી શકે છે. કદાચ તેઓ 5.30 પછી અહીંયા આવી પહોંચશે. બાકી નક્કી તેમના દ્વારા કરવામાં આવતું હોય છે.

સવાલ આ કાર્યક્રમને પગલે કોઈ રાજનીતિ નથી થઈ આમ તો ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) જાહેર થઈ ગઈ છે શું કહો છો તમે ?

જવાબ અમને ખબર હતી અને ખ્યાલ હતો કે આવું કદાચ થઈ શકે છે. એમાં સાહેબ અને અમને પણ ખ્યાલ ન હતો કે કદાચ આવું થઈ શકે છે. અમે લોકોએ કોઈ નથી કહ્યું કે આ ચૂંટણીલક્ષી ( Gujarat Assembly Election 2022 ) છે. કારણ કે સામાજિક ઉત્સવ છે. આમાં કોઈ બીજો હેતુ નથી. સામાજિક ઉત્સવના નિર્માણ બાજુ જઇ રહ્યા છીએ. પ્યોર અને પ્યોર સેવાનો અને એક સદભાવના અને એકતાનો મેંસેજ જાય એવી જ અમારી પૂર્વતૈયારીઓ હતી. એટલે આમાં કોઈ રાજકારણ જોડાયેલું નથી. જે આવતીકાલે સમૂહ લગ્ન ( Mass Wedding in Bhavnagar ) છે તેમાં.

Last Updated : Nov 6, 2022, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.