ETV Bharat / state

Bhavnagar Shetrunji: શેત્રુંજી 33 ફૂટે, 90 ટકા ઉપર ભરાતા નીચાણવાળા 18 ગામડાને એલર્ટ - Bhavnagar News

ભાવનગર જિલ્લામાં મરઘરાજ મનમૂકીને વરસતા જિલ્લાના અનેક ડેમોમાં 50 ટકા નવા નીર આવતા ભરાઈ ગયા છે. આ સાથે જિલ્લાના 50 ટકા તાલુકામાં 50 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો તરફ વધીને 1 ફૂટ ઓવરફલોથી દૂર છે. 2021 બાદ 2023માં ડેમ ઓવરફ્લો થશે ત્યારવા જિલ્લાના કેટલા ડેમ અને પાણીની સ્થિતિ જાણો

શેત્રુંજી 33 ફૂટે 90 ટકા ઉપર ભરાતા નીચાણવાળા 18 ગામડા સાવચેત કરાયા

author img

By

Published : Jul 21, 2023, 1:03 PM IST

Updated : Jul 21, 2023, 1:53 PM IST

શેત્રુંજી 33 ફૂટે, 90 ટકા ઉપર ભરાતા નીચાણવાળા 18 ગામડાને એલર્ટ

ભાવનગર: શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં વરસાદના આંકડા અને ડેમોમાં નવા નીરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. જિલ્લાના કુલ ડેમોમાં કેટલું નીર આવ્યું જે આગામી દિવસોમા પૂરતું છે કે કેમ ? ત્યારે હજુ ચોમાસુ અડધું બાકી છે. તેવામાં બાકીના ડેમોમાં જરૂરિયાત છે કે પાણીને દરિયામાં વહેતુ કરવું પડશે ? પીવાના પાણી અને સિંચાઈને લઈને આગામી દિવસોમાં શુ ?વગેરે જેવી બાબતની સમીક્ષા તંત્ર તરફથી પણ કરવામાં આવી છે.

Bhavnagar Shetrunji: શેત્રુંજી 33 ફૂટે, 90 ટકા ઉપર ભરાતા નીચાણવાળા 18 ગામડાને એલર્ટ

આંકડાકીય રીતે વરસાદની સ્થિતિ: ભાવનગર શહેર જિલ્લામાં મેઘરાજાની સવારીથી સ્થિતિ ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાને લઈને સ્થિતિ જોવા જઈએ તો મેઘરાજા દરેક તાલુકામાં મન મુકીને વરસ્યા છે. જિલ્લામાં આવેલા 10 તાલુકા વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, તળાજા, મહુવા અને જેસરનો સમાવેશ થાય છે. 10 તાલુકાઓમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. પાણી ભરાવાના દ્રશ્યો અનવ કોઝવે ઉપરથી પાણી જવાને કારણે વાહન વ્યવહારના દ્રશ્યો સામે આવેલા છે. આમ જિલ્લામાં મેઘમહેર રહી હોવાનું દ્રશ્યમાન જરૂર થાય છે.પરંતુ આંકડાકીય રીતે વરસાદની સ્થિતિ નીચે જાણો.

ચોમાસુ અડધું બાકી: ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં મેઘમહેર જોઈએ તો 5 તાલુકામાં 50 ટકા ઉપર વરસાદ છે, જ્યારે 5 તાલુકામાં 50 ટકા કરતા નીચે વરસાદ છે. વલભીપુર 535 mm, ઉમરાળા 580 mm, ભાવનગર 608mm,ઘોઘા 389mm,સિહોર 680mm, ગારીયાધાર 366mm,પાલીતાણા 255mm, તળાજા 320mm, મહુવા 660mm અને જેસર 240 mm વરસાદ 21 જુલાઈ સુધી નોંધાયેલો છે. ચોમાસુ અડધું બાકી છે. ત્યારે સિઝનનો અડધા તાલુકામાં 70 ઠો 80 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં વલભીપુર,ઉમરાળા,ભાવનગર,સિહોર અને મહુવાનો સમાવેશ થાય છે જેમાં 400mm ઉપર વરસાદ નોંધાયો છે.

ભાવનગર જિલ્લામાં 12 ડેમો આવેલા છે જેમાંથી 4 ડેમોમાં 50 ટકા ઉપર પાણી છે.જ્યારે અન્યમાં 20 ટકાથી 38 ટકા છે.જ્યારે શેત્રુંજીમાં 20 જુલાઈના 6 કલાકે 88 ટકા ડેમ ભરાયો છે-- પીવી ચૌહાણ (નાયબ કાર્યપાલક ઈજનેર,સિંચાઈ વિભાગ,ભાવનગર)

સપાટી ઓવરફ્લોની 34 ફૂટે: કુલ ડેમ અને ડેમોની સ્થિતિ તો સૌથી મોટો ડેમ શેત્રુંજીની સ્થિતિ ભાવનગર જિલ્લામાં કુલ 12 ડેમ આવેલા છે. જેમાં સૌથી મોટો ડેમ શેત્રુંજી છે. સિંચાઈ અને પીવાના પાણી માટે આ ડેમ મહત્વનો બને છે.આ ડેમમાંથી જમણા અને ડાબા કાંઠાના ગામોને સિંચાઈનું પાણી તેમજ પીવા માટે ભાવનગર શહેર,પાલીતાણા અને ગારીયાધારને આપવામાં આવે છે. હાલ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની ક્ષમતા મીટર ઘનમીટર પ્રમાણે 29.44ની છે જ્યારે સપાટી ઓવરફ્લોની 34 ફૂટે છે.

  1. Bhavnagar News : ભાવનગરમાં પ્રજ્ઞાચક્ષુઓએ બનાવે છે પોતાની સુઝબુઝથી રાખડીઓ, જૂઓ વિડિયો...
  2. Bhavnagar Rain: ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ, ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાકી ભોગવવી પડી

Last Updated : Jul 21, 2023, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.