ETV Bharat / state

કોણ છે વીરચંદ ગાંધી, જાણો તેમના વિરલ વ્યક્તિત્વ વિશે.. - Gujarati News

એક એવું વ્યક્તિત્વ કે જેમણે મહુવા અને ભારત દેશનું નામ દુનિયામાં ઉજાગર કર્યું આજે etv ભારતના માધ્યમથી જાણીએ આ વ્યક્તિત્વ વિશે...

કોણ છે વીરચંદ ગાંધી, જાણો તેમના વિરલ વ્યક્તિત્વ વિશે..

author img

By

Published : Aug 29, 2021, 12:53 PM IST

Updated : Aug 30, 2021, 12:07 PM IST

  • એક એવું વ્યક્તિત્વય કે જેણે દેશ અને દુનિયામાં ભારત અને મહુવાનું નામ રોશન કર્યું
  • નવી પેઢીના લોકો કદાચ વીરચંદ ગાંધીથી હશે અજાણ
  • વીરચંદ રાઘવજી ગાંધી કે જેમણે શિકાગો ખાતે સંબોધી હતી ધર્મસભા

ભાવનગર: આજે આપણે વાત કરીશું વીરચંદ ગાંધીના વ્યક્તિત્વ વિશે વર્ષ 1864 ની 25 ઓગસ્ટે અને તિથિ પ્રમાણે જન્માષ્ટમીના દિવસે ભાવનગર જિલ્લાના મહુવામાં નગર શેઠ રાજીવજી તેજપાલજી ગાંધીના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો તેનું નામ રાખવામાં આવ્યું રાજીવજી

રાજીવજીનો અભ્યાસ કાળ

રાજીવજીનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં પૂરું કર્યું હતુ. બાદ વધુ શિક્ષણ અર્થે ભાવનગર અને ત્યાંથી મુંબઇ ગયા 16 વર્ષેની ઉંમરે તેઓ મેટ્રિકની પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાનથી ઉત્તીર્ણ થયા હતા. જે બદલ તેમને સર જસવંત સિંહજી શિષ્યવૃત્તિથી સન્માનિત કરવામાં આવ્યા હતા બાદમાં તેઓ મુંબઈની એલફ્રિષ્ટન કોલેજમાં કાયદાશાસ્ત્રની ડિગ્રી મેળવી સ્નાતક થયા કે જે ગુજરાત જૈન સમાજની પ્રથમ બેરિસ્ટર વ્યક્તિ હતા.

કોણ છે વીરચંદ ગાંધી, જાણો તેમના વિરલ વ્યક્તિત્વ વિશે..

રાજીવજી ધર્મનું કરતા હતા આચરણ

વર્ષ 1893માં શિકાગો ખાતે યોજાયેલા ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યું હતું અને વીરચંદ તેમના સમકાલીન હોવાથી વીરચંદની ખૂબ પ્રશંસા કરી હતી અને શિકાગોના ઠંડા વાતાવરણમાં પણ શુધ્ધ શાકાહારી અને જૈન ધર્મનું આચરણ કરતા હોવાથી તેઓ સૌ કોઈને પ્રિય બન્યા હતા. જેની નોંધ ધ બફેલો કુરિયર નામના અમેરિકન અખબારે લીધી હતી.

એક એવું વ્યક્તિ કે જેણે દેશ અને દુનિયામાં ભારત અને મહુવાનું નામ રોશન કર્યું

  • નવી પેઢી ના લોકો કદાચ વીરચંદ ગાંધી થી હશે અજાણ
  • વીરચંદ ગાંધી કે જેમણે શિકાગો ખાતે સંબોધી હતી ધર્મસભા
  • સ્વામી વિવેકાનંદ , મહાત્મા ગાંધી ના હતા તેઓ મિત્ર
  • ભારતિય ટપાલ વિભાગ દ્વારા તેઓ ની સ્મૃતિ માં રૂપિયા પાંચ ની પોસ્ટલ ટિકિટ પણ જાહેર કરી
  • 1990 ના દશક માં મહુવા માં એક ચોક ને વીરચંદ ગાંધી ચોક અને પ્રતિમા અનાવરણ કરવામાં આવી
  • વીરચંદ ગાંધી અનેક વિધ મેડલો થી સન્માનિત થયા છે
  • હાલ તેમનું ઘર નહીં પણ મ્યુઝિયમ વધારે લાગે છે .

ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે તેમનું અ વસાન થયું

1894 ની 8 ઓગસ્ટે કસાદોવામાં તેમણે આપેલી વ્યાખ્યાન સમ મિસ્ટેક્ટ કરેકટેડ માટે તેઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બૌદ્ધ ધર્મ, વેદાંત, દર્શન, ઈસાઈ ધર્મ અને પશ્ચિમી દર્શનનો અભ્યાસ પણ કર્યો હતો. 7 ઓગસ્ટ 1901ના રોજ ફક્ત 37 વર્ષની ઉંમરે મુંબઈ પાસે મહુવાર ખાતે ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે આ વ્યક્તિનું અવસાન થયું હતું.

વર્ષ 1879 માં તેમના લગ્ન જીવીબેન સાથે થયા

વર્ષ 1879 માં તેમના લગ્ન જીવીબેન સાથે થયા અને 14 ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોવાથી તેઓ દરેક ધર્મની ભાષા પ્રમાણે પ્રવચન આપી શકતા હતા. મહાત્મા ગાંધી તેમના મિત્ર હોવાથી બંનેને 6 મહિના સુધી આહાર શુદ્ધિના પ્રયોગ સાથે કર્યા હતા જેનો ઉલ્લેખ સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ કરેલા છે.

રાજીવજી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાના માનદ પ્રધાન બન્યા હતા

1885 માં 21 વર્ષ ની ઉંમરે તેઓ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા ના માનદ પ્રધાન બન્યા હતા. પોતાના શાસન કાળ દરમિયાન પાલીતાણા શેત્રુંજય તીર્થ ખાતે યાત્રાળુઓ પાસેથી ઉઘરાવતો મુંડકી વેરો પ્રથાની કાયદાકીય અને અહિંસક લડત આપી હતી. અને કતલખાનાઓ પણ બંધ કરાવવામાં સરળ રહી જૈન લોકોની લાગણી જીતી હતી અને તેઓના સન્માનમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા વીરચંદ ગાંધીની સ્મૃતિમાં સ્મારક ટિકિટ 8 નવેમ્બર 2009 ના રોજ પોસ્ટલ ટિકિટ રજૂ કરી હતી. 1964 માં તેમના માનમાં એક સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે અને તેમણે દુષ્કાર ના સમયે 40,000 નો અમેરિકામાં ફાળો કરી અને અનાજ સહિતની વસ્તુઓ ભારત મોકલાવી હતી.

250 વર્ષ જૂનું તેમનું ઘર આજે મ્યુઝિયમ લાગી રહ્યું છે

એટલે ચોક્કસ કહી શકાય કે દેશ અને સામાજીક પ્રવૃત્તિ કરતા વીરચંદ ગાંધી નો પરીવાર મહુવામાં જ રહે છે. તેમનું એક સ્મારક પણ છે અને 250 વર્ષ જૂનું તેમનું ઘર આજે ઘર નહીં પણ મ્યુઝિયમ લાગી રહ્યું છે.

Last Updated : Aug 30, 2021, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.