ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિદ્યાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કૉન્સ્ટેબલ આહીર દેસાઈએ અગમ્ય કારણસર ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ હતી. તેમજ મૃતદેહને મોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર ટી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે.
ભાવનગરમાં હેડ કૉન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું - in the bhavnagar Police constable committed suicide
ભાવનગરઃ શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના હૅડ કૉન્સ્ટેબલે અગમ્ય કારણસર આત્મહત્યા કરી જીવવનું ટૂંકાવ્યું છે. હાલ, સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
ભાવનગરમાં હેડ કૉન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિદ્યાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કૉન્સ્ટેબલ આહીર દેસાઈએ અગમ્ય કારણસર ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે તાત્કલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ હતી. તેમજ મૃતદેહને મોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર ટી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે.
Intro:હેડ કોન્સ્ટેબલએ ઘરમાં ખાધો ગળાફાંસો : કારણ અકબંધBody:ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે પોતાના ઘરે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.Conclusion:
એન્કર - ભાવનગર ના બોરતળાવ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈન માં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈએ અગમ્ય કારણસર ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો છે.આપઘાત નું કારણ અકબંધ રહ્યું છે અને પોલીસ બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. ભીમાભાઈના મૃતદેહને પી એમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.