ETV Bharat / state

ભાવનગરમાં ચાલુ વર્ષે રવિપાકમાં થયું બમણું વાવેતર

author img

By

Published : Jan 7, 2020, 3:11 AM IST

ભાવનગરઃ જિલ્લામાં આ વર્ષે રવિપાકમાં બમણું વાવતેર થયું છે. ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતો મોટાભાગના પાકનું પુરતું વાવતેર પણ કરી શક્યા ન હતા. પરંતુ સારા વરસાદના કારણે જમીનમાં પાણીના તળ ઊંચા આવી જતા ખેતરો અને વાડીઓ ફરી ધમધમતી થઇ છે. જેને લઇ રવિપાકમાં ઘઉં, ચણા, જુવાર, બાજરી, ડુંગળી વગરેનું ખેડૂતોએ વાવેતર કર્યું છે.

rabi crop this year
રવિપાકમાં બમણું વાવતેર

આ વર્ષે ખેડૂતોને રવિપાકનું વાવેતર ફાયદાકારક બનવા જઈ રહ્યું છે. ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂરતું ઉત્પાદનન લઇ શક્યા ન હતા. પરંતુ સારા વરસાદનો લાભ હવે ખેડૂતો રવિપાકમાં લઇ રહ્યા છે. ખેડૂતો દ્વારા રવિપાકને લઇ તૈયારી હાથ ધરાય છે તો અનેક ખેડૂતોએ અગાઉથી રવિપાકનું વાવેતર કરી દીધું છે. ગત વર્ષે ૩૫,૦૦૦ હેકટરમાં રવિપાકનું વાવેતર ખેડૂતોએ જિલ્લાભરમાં કર્યું હતું ત્યારે આ વર્ષે જિલ્લાભરમાં ખેડૂતો દ્વારા ૭૦,૦૦૦ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ ઘઉંનું ૧૮,૦૦૦ હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા ત્રણ ગણું વધારે છે તેમજ ચણાનું પણ ૫,૦૦૦ હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા ૫ થી ૬ ગણું વધારે છે જ્યારે આ સિવાય બાજરી, જુવાર, મકાઈ, અડદ, મગ, ડુંગળી વગરે પાકનું પણ વાવતેર સારા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. આ વર્ષે જીલ્લાના તમામ તાલુકાઓમાં ૧૦૦% કરતા વધુ વરસાદના કારણે પાણીના તળ ઉચા આવી જતા ખેતરોના કુવા ફરી જીવતા થયા છે અને જેનો લાભ આ રવિપાકમાં ખેડૂતોને મળી રહ્યો છે.

Intro:એપૃવલ : સ્ટોરી આઈડિયા પાસ
ફોર્મેટ :એવીબી

હેડિંગ : :ચાલુ વર્ષે રવિપાકમાં થયું બમણું વાવેતર.

ભાવનગર જીલ્લામા આ વર્ષે રવિપાકમાં બમણું વાવતેર થવા પામ્યું છે. ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતો મોટાભાગના પાકનું પુરતું વાવતેર પણ કરી શક્યા ના હતા. પરંતુ સારા વરસાદના કારણે જમીનમાં પાણીના તળ ઊંચા આવી જતા ખેતરો અને વાડીઓ ફરી ધમધમતી થઇ છે. જેને લઇ રવિપાકમાં ઘઉં, ચણા, જુવાર,બાજરી,ડુંગળી વગરને ખેડૂતોએ વાવેતર કર્યું છે.Body:આ વર્ષે ખેડૂતોને રવિપાકનું વાવેતર ફાયદાકારક બનવા જઈ રહ્યું છે. ખેડૂતોને ગત ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂરતું ઉત્પાદનન લઇ શક્યા ના હતા.પરંતુ સારા વરસાદનો લાભ હવે ખેડૂતો રવિપાકમાં લઇ રહ્યા છે. ખેડૂતો દ્વારા રવિપાકને લઇ તૈયારી હાથ ધરી છે તો અનેક ખેડૂતોએ અગાઉથી  રવિપાકનું વાવેતર કરી દીધું છે. ગત વર્ષે ૩૫,૦૦૦ હેકટરમાં રવિપાકનું વાવેતર ખેડૂતોએ જીલ્લ્ભરમાં કર્યું હતું ત્યારે આ વર્ષે જીલ્લ્ભરમાં ખેડૂતો દ્વારા ૭૦,૦૦૦ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ ઘઉંનું ૧૮,૦૦૦ હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા ત્રણ ગણું વધારે છે જયારે ચણા નું પણ ૫,૦૦૦ હેકટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષ કરતા ૫ થી ૬ ગણું વધારે છે જયારે આ સિવાય બાજરી, જુવાર, મકાઈ,અડદ, મગ, ડુંગળી વગરે પાકનું પણ વાવતેર સારા પ્રમાણમાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે.Conclusion:આ વર્ષે જીલ્લાના તમામ તાલુકાઓમાં ૧૦૦% કરતા વધુ વરસાદના કારણે પાણીના તળ ઉચા આવી જતા ખેતરોના કુવા ફરી જીવતા થયા છે અને જેનો લાભ આ રવિપાકમાં ખેડૂતોને મળી રહ્યો છે.

બાઈટ: ગૌરાંગ દવે-ઇન્ચાર્જ-જીલ્લા ખેતીવાડી અધિકારી-ભાવનગર.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.