ETV Bharat / state

અહીં ખાનગી શાળાના વિદ્યાર્થીની સરકારી શાળામાં પ્રવેશ માટે દોટ, જુઓ વીડિયો

ભાવનગર મનપાની 55 શાળાઓ પૈકી 36 શાળામાં 56 જ્ઞાનકુંજ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી શાળામાં ન હોઈ તેવા વર્ગખંડથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આકર્ષાયા છે, ત્યારે હવે ખાનગી શાળા ગુપ્ત રીતે સરકારી શાળામાં સંખ્યા માટે મદદ લેવા પહોંચી રહી છે. ખાનગી શાળાને પછાડતા સરકારી શાળાના શિક્ષકો ખુશ છે, તો શિક્ષણ સમિતિ પણ ગુજરાતમાં ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચવા થનગની રહી છે.

government-smart-school-in-bhavanagar
સરકારી શાળા ખાનગી શાળાને આપી રહી છે ટક્કર
author img

By

Published : Feb 1, 2020, 7:48 AM IST

સરકારી શાળામાં અભ્યાસ કરેલા સામ પિત્રોડા હોય, કે ભાવનગરના ગિજુભાઈ કે માનભાઈ ભટ્ટ. શિક્ષણ આપવાની પદ્ધતિ હંમેશા બાળકના વિકાસમાં ઉપયોગી બને છે. ભાવનગરની શાળાઓ હવે ખાનગી શાળાને ટક્કર મારી રહી છે. શિક્ષકના બાળકો હવે સરકારી શાળામાં અભ્યાસ કરવા લાગ્યાં છે.

ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ ગુજરાતમાં ધીરે ધીરે શિક્ષણમાં અગ્રેસર બનતી જાય છે. શિક્ષણની પદ્ધતિ બાળકોના વિકાસમાં અહમ હોઈ છે, ત્યારે સરકારના જ્ઞાનકુંજ પ્રોજકતને પગલે 55 શાળા પૈકી 36 શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ નીચે સ્માર્ટ કલાસ ફાળવવામાં આવ્યા છે.

government smart school in bhavanagar
મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી
government smart school in bhavanagar
ખાનગી શાળાના વિદ્યાર્થી સરકારીમાં પ્રવેશ મેળવ્યો

શિક્ષણ સમિતિ ગત વર્ષે ગુજરાતમાં ચોથા ક્રમ પર હતી. હવે ત્રીજા ક્રમ પર આવવા પ્રયત્ન કરી રહી છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટથી 5 જેટલા આશરે શિક્ષકોએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં બેસાડ્યા છે. જે સમિતિ માટે ગૌરવ સમાન છે. આમ જોઈએ તો આજદિન સુધી સરકારી શાળાની છાપ નિમ્ન ગણવામાં આવતી હતી. રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન અહીંયા ક્યાંક રંગ લાવ્યા છે. સ્માર્ટ કલાસમાં હવે શિક્ષકોને અભ્યાસ કરાવવામાં અનુકૂળતા વધી ગઈ છે. સ્માર્ટ બોર્ડને પગલે ગણિતની આકૃતિ હોય, કે વિજ્ઞાનના પ્રયોગો વીડિયો દ્વારા સહેલાઈથી શિક્ષકો સમજાવી રહ્યા છે.

સરકારી શાળાઓ ખાનગી શાળાને આપી રહી છે ટક્કર

શિક્ષકોનું કહેવું છે કે, ખાનગી શાળાના સંચાલકો તેમની પાસે સંખ્યા કરી આપવા વિનંતી કરી રહ્યા છે. જે બતાવે છે કે, સરકારનો પ્રૉજક્ટ સફળ છે. સરકારી શાળાના શિક્ષકો પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે. તેવા પાંચ કિસ્સાથી શિક્ષણ સમિતિ ગર્વ અનુભવે છે, તો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અહીંયા સ્માર્ટ કલાસ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટને પગલે અભ્યાસ કરવાની મજા આવી રહી છે. ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં સહેલાઈથી સમજાઈ રહ્યું છે.

government smart school in bhavanagar
મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી
government smart school in bhavanagar
મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી

ભાવનગરની સરકારી શાળાઓ બે ત્રણ વર્ષ પહેલાં સી ગ્રેડથી પણ નીચે જતા હોહાપો મચી ગયો હતો, પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ અને વધેલા વ્યાપથી સરકારી શાળામાં પ્રવેશમાં હાઉસફુલની સ્થિતિ છે. મતલબ સરકાર અને સ્થાનિક સંચાલન સફળ નીવડ્યું છે.

Intro:મનપાની સરકારી શાળાઓએ ખાનગી શાળાને ટક્કર મારી : ખાનગી શાળાના વિદ્યાર્થી સરકારીમાં પ્રવેશ મેળવ્યો

Body:ભાવનગર મનપાની 55 શાળાઓ પૈકી 36 શાળામાં 56 જ્ઞાનકુંજ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે. ખાનગી શાળામાં ના હોઈ તેવા વર્ગખંડથી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આકર્ષાયા છે ત્યારે હવે ખાનગી શાળા ગુપ્ત રીતે સરકારી શાળામાં સંખ્યા માટે મદદ લેવા પોહચી રહી છે. ખાનગી શાળાને પછાડતા સરકારી શાળાના શિક્ષકો ખુશ છે તો શિક્ષણ સમિતિ પણ ગુજરાતમાં ચોથા ક્રમેથી ત્રીજા ક્રમે પોહચવા થનગની રહી છે.

Conclusion:
નોંધ - સ્પેશિયલ અને એક્સક્લુઝીવ છે સ્ટોરી

એન્કર - સરકારી શાળામાં અભ્યાસ કરેલા સામ પિત્રોડા હોઈ કે ભાવનગરના ગિજુભાઈ કે માનભાઈ ભટ્ટ શિક્ષણ આપવાની પદ્ધતિ હંમેશા બાળકના વિકાસમાં ઉપયોગી બને છે.ભાવનગરની શાળાઓ હવે ખાનગી શાળાને ટક્કર મારી રહી છે અને શિક્ષકના બાળકો હવે સરકારી શાળામાં અભ્યાસ કરવા લાગ્યા છે.

વિઓ-1- ભાવનગર મહાનગરપાલિકાની નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ ગુજરાતમાં ધીરે ધીરે શિક્ષણમાં અગ્રેસર બનતી જાય છે. શિક્ષણની પદ્ધતિ બાળકોના વિકાસમાં અહમ હોઈ છે ત્યારે સરકારના જ્ઞાનકુંજ પ્રોજકતને પગલે 55 શાળા પૈકી 36 શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ નીચે સ્માર્ટ કલાસ ફાળવવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિ ગત વર્ષે ગુજરાતમાં ચોથા ક્રમ પર હતી હવે ત્રીજા ક્રમ પર આવવા પ્રયત્ન કરી રહી છે જ્ઞાનકુંજ પ્રોજેકથી 5 જેટલા આશરે શિક્ષકોએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળામાં બેસાડ્યા છે જે સમિતિ માટે ગૌરવ સમાન છે

બાઈટ - નિલેશ રાવલ (ચેરમેન, શિક્ષણ સમિતિ,મહાનગરપાલિકા) પર્પલ શર્ટ અને દીવાલ યેલલો

વિઓ-2- .આમ જોઈએ તો આજદિન સુધી સરકારી શાળાની છાપ નિમ્ન ગણવામાં આવતી હતી. રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન અહીંયા ક્યાંક રંગ લાવ્યા છે. સ્માર્ટ કલાસમાં હવે શિક્ષકોને અભ્યાસ કરાવવામાં અનુકૂળતા વધી ગઈ છે. સ્માર્ટ બોર્ડને પગલે ગણિતની આકૃતિ હોઈ કે વિજ્ઞાનના પ્રયોગો વીડિયો દ્વારા સહેલાઈથી શિક્ષકો સમજાવી રહ્યા છે. શિક્ષકોનું કહેવું છે ખાનગી શાળાના સંચાલકો તેમની પાસે સંખ્યા કરી આપવા વિનંતી કરી રહ્યા છે જે બતાવે છે કે સરકારનો પ્રૉજકેટ સફળ છે.

બાઈટ - અશોક પનોત (ઇન્ચાર્જ આચાર્ય, શાળા નમ્બર 38, નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ,ભાવનગર) વાઇટ શર્ટ હાલ્ફ જર્સી

બાઈટ - સાગર પટેલ (શિક્ષક,શાળા નમ્બર 38, નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ,ભાવનગર) બ્લેક વાઇટ લીટી વાળું ટી શર્ટ

વિઓ-3- સરકારી શાળાના શિક્ષકો પોતાના બાળકોને ખાનગીમાંથી ઉઠાવીને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે તેવા પાંચ કિસ્સાથી શિક્ષણ સમિતિ ગર્વ અનુભવે છે તો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે અહીંયા સ્માર્ટ કલાસ અને જ્ઞાનકુંજ પ્રોજેકટને પગલે અભ્યાસ કરવાની મજા આવી રહી છે ગણિત વિજ્ઞાન જેવા વિષયમાં સહેલાઈથી સમજાઈ રહ્યું છે

બાઈટ - ભારદ્વાજ ત્રિવેદી (વિદ્યાર્થી,શાળા નમ્બર 38, નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ,ભાવનગર)

વિઓ-4- ભાવનગરની સરકારી શાળાઓ બે ત્રણ વર્ષ પહેલાં સી ગ્રેડથી પણ નીચે જતા હોહાપો મચી ગયો હતો પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટના અમલીકરણ અને વધેલા વ્યાપથી સરકારી શાળામાં પ્રવેશમાં હાઉસફુલની સ્થિતિ છે મતલબ સરકાર અને સ્થાનિક સંચાલન સફળ નીવડ્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.