હાલ કોંગો ફિવરનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આ બાબતને ગંભીર ગણાવી ભાવનગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીનો સહયોગ લઈ કામગીરી આરંભી છે. જેમાં સર્વોત્તમ ડેરી હવે ડી.ટિકિંગ કરાવેલ પશુનું જ દૂધ પશુપાલકો પાસેથી ખરીદી કરશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે સર્વોત્તમ ડેરી જિલ્લાના 668 ગામમાં જે પશુપાલકો ઇતરડીનો નાશ કરવા ડી.ટીકીંગ કરાવી ડેરીમાં સર્ટીફિકેટ નહિ રજુ કરે તે પશુપાલકનું દૂધ નહિ ખરીદવામાં આવે.
કોંગો ફિવરને લઈ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં, ડી.ટિકિંગ કરાવેલ પશુઓનું જ દૂધ સ્વીકારશે - જિલ્લા વિકાસ અધિકારી
ભાવનગર: જિલ્લામાં ફેલાયેલ કોંગો ફિવરને કારણે જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીનો સહયોગ લઈ કામગીરી આરંભી છે, જેથી સર્વોત્તમ ડેરી હવે ડી.ટિકિંગ કરાવેલ પશુનું જ દૂધ પશુપાલકો પાસેથી ખરીદી કરશે, પશુપાલકોએ પોતાના પશુઓને ડી.ટિકિંગ કરાવેલ છે. એવું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
Bhavnagar
હાલ કોંગો ફિવરનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે આ બાબતને ગંભીર ગણાવી ભાવનગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીએ સર્વોત્તમ ડેરીનો સહયોગ લઈ કામગીરી આરંભી છે. જેમાં સર્વોત્તમ ડેરી હવે ડી.ટિકિંગ કરાવેલ પશુનું જ દૂધ પશુપાલકો પાસેથી ખરીદી કરશે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના પ્રમાણે સર્વોત્તમ ડેરી જિલ્લાના 668 ગામમાં જે પશુપાલકો ઇતરડીનો નાશ કરવા ડી.ટીકીંગ કરાવી ડેરીમાં સર્ટીફિકેટ નહિ રજુ કરે તે પશુપાલકનું દૂધ નહિ ખરીદવામાં આવે.
Intro:એપૃવલ :ડેસ્ક પર કોલ કરી ને એપૃવલ લીધેલ છે સર
ફોર્મેટ : AVB
જિલ્લા માં ફેલાયેલ કોંગો ફિવર ને કારણે જિલ્લા વિકાસ અધિકારી એ સર્વોત્તમ ડેરી નો સહયોગ લઈ કામગીરી આરંભી છે, જેથી સર્વોત્તમ ડેરી હવે ડી.ટિકિંગ કરાવેલ પશુનું જ દૂધ પશુપાલકો પાસેથી ખરીદી કરશે, પશુપાલકો એ પોતાના પશુઓ ને ડી.ટિકિંગ કરાવેલ છે એવું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
Body:જિલ્લા વિકાસ અધિકારી ની સૂચના પ્રમાણે સર્વોત્તમ ડેરી જિલ્લા ના 668 ગામમાં જે પશુપાલકો ઇતરડીનો નાશ કરવા ડી.ટીકીંગ કરાવી ડેરીમાં સર્ટીફિકેટ નહિ રજુ કરે તે પશુપાલક નું દૂધ નહિ ખરીદવામાં આવે..Conclusion:બાઈટ : વરુણ કુમાર બરનવાલ (જિલ્લા વિકાસ અધિકારી , જિલ્લા પંચાયત , ભાવનગર)