ETV Bharat / state

લ્યો બોલો ! ભાવનગરમાં ડુંગળીની આયાત બંધ કરવા માગ - ખેડૂત

ભાવનગર : ગરીબોની કસ્તુરીના ભાવ યાર્ડમાં 1925 સુધી પહોંચ્યો છે, ત્યારે ખેડૂતોએ ભાવ ઘટે નહિ તે માટે આયાત બંધ કરવા માગ કરી છે.

ખેડૂતોની ડુંગળીની આયાત બંધ કરવા માગ
ખેડૂતોની ડુંગળીની આયાત બંધ કરવા માગ
author img

By

Published : Dec 18, 2019, 6:02 PM IST

ભાવનગર યાર્ડમાં હાલ 25 હજાર ગુણીના બદલે 5 હજાર ગુણી ડુંગળીની આવક થવાથી ભાવ 1925એ પહોંચ્યા છે. 1 રૂપિયે વહેચાયેલી ડુંગળીના સમયે કોઈ બોલ્યું નહિ અને આજે ખેડૂતોને ભાવ મળતા કોને તકલીફ છે તેવો ખેડૂતો કટાક્ષ કરી રહ્યા છે. જેમાં વિશેષમાં તો ખેડૂતો આયાત બંધ કરવા સરકાર પાસે માગ કરી રહ્યાં છે.

ખેડૂતોની ડુંગળીની આયાત બંધ કરવા માગ

માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 5 હજાર ગુણી છે તો યાર્ડમાં ભાવ 1925 સુધી પહોચી ગયો છે. ખેડૂતો ઉત્પાદન ઓછું હોવાથી ભાવ ઘટે નહિ તે માટે આયાત બંધ કરવાની માગ કરી રહ્યા છે તો વેપારી પણ દેશનો ખેડૂત પહેલા કમાઇ તેવુ ઈચ્છી રહ્યા છે

Intro:ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને 1925 પોહચ્યા તો ખેડૂતોએ ભાવ ઘટે નહિ માટે આયાત બંધ કરવા મંગ કરી

Body:ભાવનગર યાર્ડમાં હાલ 25 હજાર ગુણીના બદલે 5 હજાર ગુણી ડુંગળીની આવક થવાથી ભાવ 1925એ પોહચ્યા છે. 1 રૂપિયે વહેચાયેલી ડુંગળીના સમયે કોઈ બોલ્યું નહિ અને આજે ખેડૂતને ભાવ મળતા કોને તકલીફ છે તેવો કટાક્ષ કરી રહ્યા છે ખેડૂતોએ આયાત બંધ કરવા સરકાર પાસે માગ કરી છે

Conclusion:એન્કર - ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 5 હજાર ગુણી છે તો યાર્ડમાં ભાવ 1925 સુધી પોહચી ગયા હતા. ખેડૂતો ઉત્પાદન ઓછું હોવાથી ભાવ ઘટે નહિ માટે આયાત બંધ કરવાની માંગ કરી રહ્યા છે તો વેપારી પણ દેશનો ખેડૂત પહેલા કમાય તેમ ઈચ્છી રહ્યા છે

વિઓ-1- ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 5 હજાર ગુણી થેલીની આવક માત્ર થવાથી ભાવો ઊંચકાયા છે યાર્ડમાં ડુંગળીના 20 કિલોના 1925 સુધી ભાવ મળી ચુક્યા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે આયાત બંધ કરે અને જે ભાવ મળે છે તે મળતા રહે. ખેડૂતોનું માનવું છે કે 1 રૂપિયે ડુંગળી વહેચાઈ ત્યારે ખેડૂતના આંસુ લુસવા કોઈ આવ્યું નથી ત્યારે આજે સારા ભાવ મળવાને પગલે કોને તકલીફ છે

બાઈટ - શૈલેષ સેંતા ( ખેડૂત, ભંડારીયા ગામ, ભાવનગર)

વિઓ- 2- યાર્ડમાં ડુંગળીની આવક સિઝન પ્રમાણે 25 હજાર ગુણી કરતા વધુ હોય છે પરંતુ હાલમાં 5 હજાર આવક સ્પષ્ટ કરે છે કે ઉત્પાદન નહિવત સમાન છે યાર્ડમાં આવતી ડુંગળીની ગુણવત્તા પણ 10 ટકા હોવાથી ભાવ 1925 સુધી પોહચી છે જો કે ખેડૂતોનું અને વેપારીનું માનવું છે કે વધુ આવક શરૂ થયા બાદ ભાવ આપોઆપ નીચા આવી જશે. સરકારનો કોઈ દોષ ના હોઈ પણ આયાત વાળી ડુંગળીમાં મીઠાસ નહિ હોવાથી લોકો લેતા પણ અચકાય છે. વેપારીએ કટાક્ષમાં આયાતી ડુંગળીનો વિરોધ કરી સ્થાનિક ખેડૂતને બે પૈસા કમાઈ તેમ જણાવ્યું હતું.

બાઈટ - નરેન્દ્રસિંહ ગોહિલ ( વેપારી, ભાવનગર માર્કેટિંગ યાર્ડ)

વિઓ-3- ભાવનગર ડુંગળીનું પીઠું હોવા છતાં 100 રૂપિયે ડુંગળી વહેચાઈ રહી છે ખેડૂતો ભાવ ઘટે નહિ માટે આયાત બંધ કરવાની માંગ કરે છે તો બીજી બાજુ ગૃહિણીનું બજેટ બગડતા સરકાર ચિંતિત છે આવી સ્થિતિમાં સરકાર બંને પક્ષ સંચવાય તેવા પગલાં ભરે તે જરૂરી બન્યું છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.