ETV Bharat / state

ભાવનગરના અલંગના વેપારીનું ચોથા માળેથી પડી જતા મોત, અકસ્માત કે આત્મહત્યા..? - bhavnagar news

ભાવનગર: અલંગના મશીનરી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનું ચોથા માળેથી નીચે પડતા મોત નીપજ્યું હતું. આ ઘટના આપઘાત કે, અકસ્માત તે ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે, તેમની મોતનું કારણ અકબંધ રહ્યું છે. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ઘરી હતી.

bhavnagar
ભાવનગર
author img

By

Published : Dec 11, 2019, 3:07 PM IST

ભાવનગર શહેરના કાળુભા રોડ જેવા ભરચક વિસ્તારમાં આવેલા પંચકુટીર કોમ્પ્લેક્સમાં અલંગના વ્યવસાયકાર ચોથા માળેથી નીચે પડતા ચકચાર મચી ગઇ હતી. પંચકુંટીર કોમ્પ્લેક્સમાં ચોથા માળે રહેતા પંકજભાઈ ભુપતભાઇ કોઠારી બુધવારના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. પંકજભાઈનું ચોથા માળેથી ઝંપલાવ્યુ છે કે, અકસ્માતે નીચે પટકાયા છે. તે કારણ અકબંધ રહ્યું છે.

ભાવનગરના અલંગના વેપારીનું ચોથા માળેથી ઝંપલાવતા મોત

અલંગની મશીનરીનો વ્યવસાય કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેઓ ઘરે એકલા હતા અને તેમનો પરિવાર પ્રસંગમાં ગયો હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. પંકજભાઇએ આપઘાત કર્યો છે કે, અકસ્માત છે તેની પાછળનું કારણ અકબંધ છે. કારણ કે, લોકોમાં બીજી એવી ચર્ચા ચાલે છે કે, અગાસીમાં પાણીની ટાંકી જોવા જતા પગ લપસતા નીચે પટકાયા છે. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

Intro:અલંગના વેપારીનું ચોથા માળેથી પડતા મોત : અકસ્માત કે આપઘાત ?Body:ભાવનગરના અલંગના મશીનરી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી ચોથા માળેથી નીચે પડતા મોત નીપજ્યું હતું. લોકોમાં ચર્ચા આપઘાત કર્યો હોવાની જાગી હતી તો કોઈ અગાસીમાં પાણીની ટાંકી સાફ કરવા જતાં પગ લાપસ્યો5 હોવાથી પટકાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે પંકજભાઇ મોતને પગલે કારણ અકબંધ રહ્યું છે અને પોલીસે તપાસ આદરી છેConclusion:
એન્કર - ભાવનગર શહેરના કાળુભા રોડ જેવા ભરચક વિસ્તારમાં આવેલા પંચકુટિર કોમ્પ્લેક્સમાં અલંગના વ્યવસાયકાર ચોથા માળેથી નીચે પડતા ચકચાર મચી ગઇ હતી. પંચકુંટીર કોમ્પ્લેક્સમાં ચોથા માળે રહેતા પંકજભાઈ ભુપતભાઇ કોઠારી આજે અગમ્ય કારણોસર પોતાના ઘરેથી ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. પંકજભાઈનું ચોથા માળેથી ઝંપલાવ્યુ છે કે અકસ્માતે નીચે પટકાયા છે તે કારણ અકબંધ રહ્યું છે પંકજભાઈ પટકાતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. પંકજભાઈ અલંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અલંગની મશીનારીનો વ્યવસાય કરતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.પંકજભાઈ આજ ઘરે એકલા હતા અને તેમનો પરિવાર પ્રસંગમાં ગયો હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. પંકજભાઇએ આપઘાત કર્યો છે કે અકસ્માત છે તેની પાછળનું કારણ અકબંધ છે કારણ કે લોકોમાં બીજી એવી ચર્ચા ચાલે છે કે અગાસીમાં પાણીની ટાંકી જોવા જતા પગ લપસ્તા નીચે પટકાયા છે પરંતુ ઘટના બનતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી

નોંધ - વિડીયો ફાઈલમાં સ્લગ SUCIDE છે...
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.