ETV Bharat / state

280 ફૂટ ઊંચા તખ્તેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

ભાવનગરઃ ભાવનગરની મધ્યમાં લીલીછમ હરિયાળી વચ્ચે તખ્તેશ્વર ટેકરી ઉપર 280 ફૂટની ઊંચાઈએ આવેલું તખ્તેશ્વર મહાદેવનું મંદિર 125 વર્ષ જૂનું છે. આ મંદિર ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવ્યું હતું. સમગ્ર ભાવનગરની પરિક્રમા લોકો આ મંદિરે આવીને કરે છે. શ્રાવણ માસમાં અહીં ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે.

Bhavnagar
author img

By

Published : Aug 25, 2019, 10:02 AM IST

ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના સમયમાં આ આરસપહાણ અને 50થી વધુ થાંભલીવાળું મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીં તે સમયના કારીગરીઓએ ટૂંકા સમયમાં પોતાની સુજબુજથી મંદિરનું નિર્માણ કર્યું હતું.આ મંદીર આરસપહાણ ઉપરાંત નક્શી અને કોતરણીકામના કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં શ્રવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. અહીં શિવરાત્રી જેવા પર્વો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

280 ફૂટ ઊંચા તખ્તેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

ભાવનગર શહેરના લોકો માટે તખ્તેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને અહીં શ્રાવણ માસમાંએ લોકો હરહર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. અહીં અનેક લોકો વર્ષોથી આવે છે અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર ચોમાસામાં આસપાસ લીલીછમ હરિયાળીના કારણે લોકો માટે પ્રર્યટનનું સ્થળ બન્યું છે. આ મંદિરમાં સોલાર લાઈટો મુકવામાં આવી છે.

Intro:નોંધ : એસઇમેન્ટ માંથી ગઈ કાલ ના કોલ આવેલ શ્રાવણ માસ સ્ટોરી માટે

ભાવનગરઃ શહેરની મધ્ય માં લીલીછમ હરિયાળી વચ્ચે તખ્તેશ્વર ટેકરી ઉપર 280 ફૂટની ઊંચાઈએ આવેલું તખ્તેશ્વર મહાદેવનું મંદિર 125 વર્ષ જૂનું છે. આ મંદિર ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ બંધાવ્યું હતું.

Body:આ મંદિર ધાર્મિકતાની સાથોસાથ ઊંચાઈ ઉપર હોવાથી લોકોને સ્વચ્છ હવા આપે છે. સમગ્ર ભાવનગરની પરિક્રમા લોકો આ મંદિરે આવીને કરે છે ત્યારે શ્રાવણ માસમાં અહીં ભક્તજનોની ભારે ભીડ જોવા મળે છે.

ભાવનગર સ્ટેટ સમયના રાજવીઓ દીર્ઘ દર્ષ્ટિવાળા હતા. આવનારા 100 વર્ષને ધ્યાને લઈને નગરજનો માટે શિક્ષણ આરોગ્ય અને ધાર્મિકતાના ક્ષેત્રે અનેક સુવિધાઓ ઉભી કરી હતી.

ભાવનગરના આવા જ એક દીર્ઘ દ્રષ્ટિ વાળા મહારાજા થઇ ગયા. તે તખ્તસિંહજી મહારાજા તેમના સમયમાં આ આરસપહાણ અને 50થી વધુ થાંભલીવાળું મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીં તે સમયના કારીગરી ઓ ટૂંકા સમયમાં પોતાની સુજબુજથી આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

આ મંદીર આરસપહાણ ઉપરાંત નક્શી અને કોતરણીકામના કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં શ્રવણ માસમાં ભક્તોની ભીડ જામે છે. અહીં શિવરાત્રી જેવા પર્વો પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

125 વર્ષ જૂનું આ મંદિર ઉગમણા મુખે આવેલું છે આ મંદિર શહેરમાં સૌથી ઊંચું હોવાથી અહીં સમગ્ર ભાવનગરના દર્શન થઈ શકે છે. અહીં લોકો બીલીપત્ર અને દૂધનો અભિષેક શિવજી ઉપર કરે છે.
 
આ મંદિરની બરાબર સામે એક મેદાન આવેલું છે જે જવાહર મેદાન તરીકે ઓળખવામાં આવે છે અહીં પહેલા આર્મી માટે બટાલિયના રહેતી હતી અને અહીં ફાયરીંગબટ શહેરના લોકો માટે તરીકે પણ આ જગ્યા ઓળખાતી હતી. ત્યારે આ મંદિરના દર્શન અહીં મેદાનમાંથી જવાનો કરતા હતા સમય જતા ઊંચા મકાનો અને ઊંચ વૃક્ષોના કારણે આ મંદિર અત્યારે લીલીછમ હરિયાળી વચ્ચે ઘેરાઈ ગયું છે.

આપને જણાવી દઇએ કે અહીં અનેક લોકો વર્ષોથી આવે છે અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ મંદિર ચોમાસામાં આસપાસ લીલીછમ હરિયાળીના કારણે લોકો માટે પ્રયત્નનું સ્થળ પણ બને છે આ મંદિરમાં સોલાર લાઈટો મુકવામાં આવી છે.

ભાવનગર શહેરના લોકો માટે તખ્તેશ્વર મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને અહીં શ્રાવણ માસમાંએ લોકો હરહર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચન કરી પોતાની જાતને ધન્યતા અનુભવે છે. 

Conclusion:તદ્દઉપરાત શહેર જિલ્લા ના ખગોળ રસીકો માટે તખ્તેશ્ચર ની ટેકરી ખૂબ જ મહત્વ પૂર્ણ સ્થાન ધરાવે છે ગગન મધ્યે રચાતા યોગો અને ઐતિહાસિક ખગોળીય ઘટનાઓ નિહાળવા માટે મહત્વ નું સ્થાન ધરાવે છે દિઘૅ દષ્ટા પ્રજા વત્સલ નેક નામદાર મહારાજા સર તખ્ત સિંહ જી એ પોતાના શાસનકાળ દરમ્યાન અનેક દુલૅભ સ્થાપત્યો બે નમુન વિરાસતો નું નિમૉણ કરાવ્યું હતું જે પૈકી એક તખ્તેશ્ચર મહાદેવ નું મંદિર પાસે ક છે આ મંદિર સમગ્ર ભાવેણા વાસીઓ ના હદય નું અનેરું આસ્થાનું કેન્દ્ર બિન્દુ છે.

બાઈટ : રવીગીરી ગોસ્વામી ( તખ્તેસ્વર મંદિર ,પૂજારી )
બાઈટ : મીનાક્ષીબેન ચૌહાણ ( શ્રદ્ધાળુ )
બાઈટ : વિકરાંતભાઈ (શ્રદ્ધાળુ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.