ETV Bharat / state

રેવતસિંહને હાર્ટ એટેકના ખબર જાણતાં દોડી આવ્યાં શંકરસિંહ અને પરસોત્તમ સોલંકી, રાજકીય મુદ્દો બન્યો કે નહીં જૂઓ

ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહ ગોહિલ ( Bhavnagar Rural Congress Candidate Revatsinh Gohil )ને હાર્ટ એટેકનો હુમલો આવ્યો અને હોસ્પિટલમાં સારવારમાં જતા ( Revatsinh Gohil Heart Attack ) નેતાઓના ધાડા ઉતરી પડ્યા હતાx. શંકરસિંહ ( Shankarsinh Vaghela) અને પરસોત્તમ સોલંકી ( Parsotam Solanki Visit in Hospital ) મળવા પહોંચ્યા હતા. રેવતસિંહનો વિડીયો જાહેર થયા બાદ મામલો સામે આવ્યો અને મોડી રાત સુધી ચાલી મુલાકાતો.

author img

By

Published : Nov 29, 2022, 11:37 AM IST

રેવતસિંહને હાર્ટ એટેકના ખબર જાણતાં દોડી આવ્યાં શંકરસિંહ અને પરસોત્તમ સોલંકી, રાજકીય મુદ્દો બન્યો કે નહીં જૂઓ
રેવતસિંહને હાર્ટ એટેકના ખબર જાણતાં દોડી આવ્યાં શંકરસિંહ અને પરસોત્તમ સોલંકી, રાજકીય મુદ્દો બન્યો કે નહીં જૂઓ

ભાવનગર ભાવનગર ગ્રામ્યની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર રેવતસિંહને ( Bhavnagar Rural Congress Candidate Revatsinh Gohil ) હાર્ટ એટેક આવ્યો ( Revatsinh Gohil Heart Attack )અને રાજકારણમાં સહાનુભૂતિનું રાજકારણ બપોર બાદ શરૂ થયું હતું. હોસ્પિટલમાં બિછાને રેવતસિંહને ખબર અંતર પૂછવા હોડ લાગી અને પક્ષાપક્ષી એક તરફ મુકાઈ ગઈ હતી. હરીફમાં ઉભેલા "ભાઈ" ઉમેદવાર પણ મળવા આવ્યા અને ખબર અંતર પૂછી આવ્યા હતાં.

રાજકારણની પરિભાષા માનવતા અને સહાનુભૂતિમાં બદલાઈ ગઈ

અઠવાડિયાના પહેલા દિવસે કોંગ્રેસ ઉમેદવારને એટેક ભાવનગર ગ્રામ્ય વિધાનસભા 103 ઉપર ભાજપના દિગ્ગજ નેતા પરસોતમ સોલંકી સામે ઉભેલા અને બાડી પડવા આંદોલનમાં ખેડૂત સાથે રહેલા કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલ ( Bhavnagar Rural Congress Candidate Revatsinh Gohil )ને હાર્ટ એટેક ( Revatsinh Gohil Heart Attack )આવતાં ભાવનગર બીમ્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હૃદયમાં સ્ટેન્ટ મુક્યાની વાત વહેતી થઈ અને ખાટલામાં રહેલા રેવતસિંહે તબિયતને લઈ વિડીયો જાહેર કર્યો અને રાજકારણની પરિભાષા માનવતા અને સહાનુભૂતિમાં બદલાઈ ગઈ હતી.

રેવતસિંહ ગોહિલે વિડીયોમાં શું કહ્યું રેવતસિંહ ગોહિલ ( Bhavnagar Rural Congress Candidate Revatsinh Gohil )વિડીયોમાં કહેતાં દ્રશ્યમાન થયાં હતાં કે મને 6 તારીખે એટેક આવ્યો તો અને મને ચાર દિવસથી એટેક ( Revatsinh Gohil Heart Attack )આવતો હતો ખભો દુઃખતો હતો. મને પેટમાં દુઃખે તોય કહી દવ છું. તમે કોઈ ચિંતા કરતા નહી. રેવતસિંહ તમારો છે કોળી સમાજ, આહીર સમાજ માલધારી સમાજ તમે ચિંતા કરતા નહીં મને સ્ટૅન્ટ મૂક્યું છે. હું કાલથી તમારી વચ્ચે આવીશ. મને ચૂંટણી લડું એટલે એટેક આવ્યો એવું નથી. મને અગાવ 6 તારીખે પણ એટેક આવ્યો હતો. તમે હળીમળીને રહો બસ. હું તમારી વચ્ચે જલ્દી આવીશ.

રેવતસિંહને ક્યાં દિગ્ગજ નેતા અને હરીફ મળવા પહોચ્યાં ભાવનગર બીમ્સ હોસ્પિટલમાં રાખતા રેવતસિંહને ( Revatsinh Gohil Heart Attack )મળવા રાજકીય આગેવાનો નેતાઓ વગેરેની હોડ લાગી હતી. રેવતસિંહને( Bhavnagar Rural Congress Candidate Revatsinh Gohil ) મળવા આવેલા શંકરસિંહ વાઘેલા ( Shankarsinh Vaghela) પણ ખબર અંતર પૂછી આવ્યા હતાં. બાકી રહેતા ગ્રામ્યમાં હરીફમાં રહેલા ભાજપના કોળી સમાજના નેતા પરસોતમ સોલંકી ( Parsotam Solanki Visit in Hospital ) પણ જાફરાબાદથી સીધા હોસ્પિટલ મળવા પહોંચ્યા હતાં. રાજકારણ એક તરફ પણ માનવતાના નાતે મળવા પરસોત્તમભાઈ સોલંકી પહોંચ્યા હતાં.

પરસોત્તમ સોલંકીની પ્રતિક્રિયા પરસોત્તમ સોલંકીએ ( Parsotam Solanki Visit in Hospital ) જણાવ્યું હતું કે હું જાફરાબાદ હીરાલાલની સભામાં હતો મને સમાચાર મળતા ત્યાંથી સીધો અહીંયા રેવતસિંહને ( Revatsinh Gohil Heart Attack )મળવા આવ્યો છું એના ખબર અંતર પૂછ્યા છે. માતાજીને ભગવાનને પ્રાર્થના તેઓ જલ્દી ઠીક થઈ જાય. હું અહીંયા રાજકારણ કરવા નથી આવ્યો. પહેલા માનવતા હોય છે ભગવાનને પ્રાર્થના તેઓ ઝડપથી ઠીક થાય.

હાર્ટ એટેકથી અલગ વાત વહેતી થઈ લોકોમાં ભાવનગર ગ્રામ્યના રેવતસિંહ( Bhavnagar Rural Congress Candidate Revatsinh Gohil ) ને એટેક આવતા લોકમુખે પ્રથમ ચર્ચા જાગી હતી કે આ રાજકીય સ્ટંટ( Revatsinh Gohil Heart Attack ) છે. શંકરસિંહ વાઘેલા અને બાદમાં હરીફ પરસોત્તમભાઈ સોલંકી પણ પહોચતા રાજકીય માહોલ સર્જાયો હતો. પાલીતાણામાં મોદી ઉતર્યા અને ભાવનગરમાં રેવતસિંહને હાર્ટ એટેકની ઘટના બંને એક સમયે થતા રેવતસિંહ ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યા હતાં.સોમવારે બનેલી ઘટના હાઈ વોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગઈ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આખરે રાજકારણ સમજવું તજજ્ઞો માટે પણ આ 2022ની ચૂંટણીમાં સહેલું નથી ત્યારે અંતિમ દિવસોમાં બનતા ઘટનાક્રમ અનેક ચર્ચાઓ ઉભી કરી રહ્યા છે. જો કે સત્ય કોઈને ખ્યાલ નથી કે હકીકત શું છે પરંતુ જે બન્યું તેને રાજકારણની દ્રષ્ટિએ હાલ તો જોવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.