ETV Bharat / state

ભારે વરસાદ બાદ ભાવનગર જિલ્લાનો માલણ ડેમ થયો ઓવરફલો - ભારે વરસાદ

ભાવનગર: જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા માલણ ડેમ ભારે વરસાદના બાદ ઓવરફલો થયો છે. ડેમ ઓવરફ્લો થતા સ્થાનિકોના પાણીની સમસ્યાનું નિવારણ થયું છે.

ભારે વરસાદ બાદ ભાવનગર જિલ્લાનો માલણ ડેમ થયો અવરફલો
author img

By

Published : Sep 27, 2019, 11:34 PM IST

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા માલણ ડેમ ભારે વરસાદને પગલે ઓવરફલો થયો છે. ડેમ ઓવરફલો થયાની સત્તાવાર જાહેર તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ડેમના નિચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામડાઓને સાવધન કરવામાં આવ્યાં છે. આ ડેમ પૂર્ણ સપાટીએ ભરાવાથી સમગ્ર મહુવા તાલુકા માટે પિવા પાણી તથા ખેત સિંચાઈનો પ્રશ્ન આગામી ચોમાસા સુધી ઉકેલાઈ જવા પામ્યો છે. ડેમ ઓવરફલો થવાની વાત વાયુ વેગે લોકોમાં પ્રસરી જતાં લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

ભારે વરસાદ બાદ ભાવનગર જિલ્લાનો માલણ ડેમ થયો ઓવરફલો

Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : એવી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ માલણ ડેમ અવરફલો
મહુવા સહિત અને ગામડાઓનો પાણી પ્રશ્ર્ન હલBody:ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ માલણ ડેમ ભારે વરસાદ ને પગલે અવરફલો થયો છે ડેમ અવરફલો થયા ની સત્તાવાર જાહેર તંત્ર દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત ડેમના નિચાણવાળા વિસ્તારોમાં આવેલ ગામડાઓને સાવધ કરવામાં આવ્યાં છે આ ડેમ પૂણૅ સપાટીએ ભરાવાથી સમગ્ર મહુવા તાલુકા માટે પિવા પાણી તથા ખેત સિંચાઈ નો પ્રશ્ર્ન આગામી ચોમાસા સુધી ઉકેલાઈ જવા પામ્યો છે ડેમ અવરફલો થવાની વાત વાયુ વેગે લોકોમાં પ્રસરી જતાં લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છેConclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.