ETV Bharat / state

ભાવનગરની યુવતીને કોરિયન ફિલ્મની ઓફર, વાંચો વિશેષ અહેવાલ - યોગ અને વિશ્વ

ભાવનગર: થોડા દિવસ પહેલા દક્ષિણ કોરિયામાં 31મી ઈન્ટરનેશનલ હ્યુમન ઓલિમ્પિકમાં ભારતને આમંત્રણ અપાયું હતું. જેમાં ભાવનગરની જાનવી મહેતા આ ડેલીગેશન સાથે યોગની કર્તબ લઈ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ સાથે જ અહીં 20 ડેલીગેશન હાજર હતા. અહીં જાનવીના યોગનું પ્રદર્શન જોઈ તેને કોરીયન યોગ ફિલ્મ માટે MOUની ઓફર અપાઈ છે. આ સાથે જ જાનવીને કોરીયન એમ્બેસેડર ઓફ યોગનો એવોર્ડ પણ અપાયો. તેને ઈન્ડો કોરીયા યોગ એન્ડ કલ્ચર એક્સચેન્જ માટે MOU પણ કર્યા. જે ભારત માટે આ ગર્વની ક્ષણ છે.

bhavnagar news world yoga day yoga special news યોગમાં સફળતા યોગના ફાયદા યોગ અને ભારતનો ઈતિહાસ યોગ અને વિશ્વ વિશ્વમાં યોગની સ્વીકૃતિ
author img

By

Published : Nov 20, 2019, 3:53 PM IST

21 વર્ષીય જાનવી છેલ્લા 13 વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે. જાનવીએ દેશ અને વિદેશમાં યોજાતી યોગની સ્પર્ધાઓમાં 100થી વધુ મેડલો મેળવ્યા છે. તેની લગન, ધગશ અને મહેનતે આ શિખર સુધી પહોંચાડી છે. તેની આ સફળતાના સાક્ષી રહેલા કોચ પણ હર્ષદભાઈએ પ્રશંગોપાત તેને સલાહ-સૂચન આપતા રહ્યાં છે.

ભાવનગરની યુવતીને મળી કોરિયન ફિલ્મની ઑફર, શું છે કારણ, એક નજર આ અહેવાલ પર

માત્ર મહેમાન બનીને ગયેલી જાનવીને કોરિયાની ફિલ્મમાં સ્થાન મળ્યું છે, જે ભારત, ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની બાબત છે. જો મનમાં ધગશ હોય તો કપરા પર્વતનું ચઢાણ પણ અઘરું નથી લાગતું તે જાનવી મહેતાએ સાબિત કરી બતાવ્યું છે

21 વર્ષીય જાનવી છેલ્લા 13 વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે. જાનવીએ દેશ અને વિદેશમાં યોજાતી યોગની સ્પર્ધાઓમાં 100થી વધુ મેડલો મેળવ્યા છે. તેની લગન, ધગશ અને મહેનતે આ શિખર સુધી પહોંચાડી છે. તેની આ સફળતાના સાક્ષી રહેલા કોચ પણ હર્ષદભાઈએ પ્રશંગોપાત તેને સલાહ-સૂચન આપતા રહ્યાં છે.

ભાવનગરની યુવતીને મળી કોરિયન ફિલ્મની ઑફર, શું છે કારણ, એક નજર આ અહેવાલ પર

માત્ર મહેમાન બનીને ગયેલી જાનવીને કોરિયાની ફિલ્મમાં સ્થાન મળ્યું છે, જે ભારત, ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની બાબત છે. જો મનમાં ધગશ હોય તો કપરા પર્વતનું ચઢાણ પણ અઘરું નથી લાગતું તે જાનવી મહેતાએ સાબિત કરી બતાવ્યું છે

Intro:કોરિયા ખાતે યોજાયેલી વુમન હેલ્થ બ્યુટી ઓલમ્પિકમાં યોગ રજુ કરતા જાનવીને ગીફ્ટમાં મળ્યા કોરીયન ફિલ્મના એમોયું Body:જાનવી મહેતા કોરિયામાં યોજાયેલા વુમન હેલ્થ બ્યુટી ઓલમ્પિકમાં યોગ પ્રસ્તુત કરતી ભાવનગરની જાનવી મહેતાએ સૌને કર્યા મંત્રમુગ્ધ .ભારતના એશિયન યોગાસન સ્પોર્ટસ ફેડરેશન અને યોગ એન્ડ કલ્ચરલ ઓફ ગુજરાતના સેક્રેટરી હર્ષદ મહેતાની ટીમ સાથે જાનવીએ યોગ પ્રસ્તુત કોરિયામાં કરતા તેને કોરિયાની આવનારી ફિલ્મમાં યોગને સ્થાન હોવાથી એમોયું માટે ઓફર કરવામાં આવી હતી Conclusion:

એન્કર - ૯ અને ૧૦ નવેમ્બર ૨૦૧૯એ ભારત દેશનાં એચ.આર.ડી. મીનીસ્ટ્રી અને ગ્લોબલ યોગ અલાઇનસનું ડેલીગેશનને સાઉથ કોરીયા ખાતે યોજાયેલ ૩૧ ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી) ઓલમ્પિક-૨૦૧૯ માં ત્યાં નાં પ્રેસિડેન્ટ ઓફ કોરીયા ઈન્ડિયા કલ્ચર એકસચેન્જ એસોસિએશન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરની ધરેણુ સમાન દીકરી જાનવી જીગ્નેશભાઈ મહેતા, ડો. હર્ષદ સોલંકી (એશિયન યોગાસન સ્પોર્ટસ ફેડરેશન અને યોગ એન્ડ કલ્ચરલ ઓફ ગુજરાતના સેક્રેટરી) જેઓ ગુજરાતમાંથી અને ગ્લોબલ યોગ અલાઈન્સનાં અધ્યક્ષ ડો.ગોપાલજી અને રમેશ લોહાનએ ભારત દેશનું પ્રતિનિધિત્વ આ ઓલમ્પિકમાં કર્યુ હતું. જેમાં 20 દેશના ડેલીગેશન ઉપસ્થિત રહ્યા હતા. જાનવીના યોગને જોઇને તેને કોરીયન યોગ ફિલ્મ માટે એમોયું પણ ઓફર કરાયા છે 
વીઓ- ભાવેણાની જાનવી મહેતાએ ૩૧ ઇન્ટરનેશનલ હ્યુમન ઓલમ્પિક-૨૦૧૯માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યુ.....ગત તા.૯/૧૦ નવેમ્બર-૨૦૧૯એ ભારત દેશનાં એચ.આર.ડી. મીનીસ્ટ્રી અને ગ્લોબલ યોગ અલાઇનસનું ડેલીગેશનને સાઉથ કોરીયા ખાતે યોજાયેલ ૩૧ ઇન્ટરનેશનલ હ્યુમન (હેલ્થ એન્ડ બ્યુટી) ઓલમ્પિક-૨૦૧૯માં ત્યાં નાં પ્રેસિડેન્ટ ઓફ કોરીયા ઈન્ડિયા કલ્ચર એકસચેન્જ એસોસિએશન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ભાવનગરની ધરેણુ સમાન દીકરી જાનવી મહેતા, ડો.હર્ષદ સોલંકી (એશિયન યોગાસન સ્પોર્ટસ ફેડરેશન અને યોગ એન્ડ કલ્ચરલ ઓફ ગુજરાતના સેક્રેટરી) પ્રતિનિધિત્વ આ ઓલમ્પિક માં કર્યુ હતું. જેમાં ૨૦ વધુ દેશના ડેલીગેશન ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારત દેશમાંથી જાનવી મહેતાએ અદ્ભુત યોગ કૃતિ રજૂ કરી સર્વ ને મંત્રમુગ્ધ કર્યા અને ઉપસ્થિત તમામનાં દિલ જીત્યા. કોરીયન એમ્બેસેડર ઓફ યોગનો એવોર્ડ ઓમ અને એમ ની ટીમને આપવામાં આવ્યા. તેમજ જાનવી મહેતા સાથે ઇન્ડો કોરીયા યોગ એન્ડ કલ્ચર એકસ ચેન્જ એમ.ઓ.યુ. પણ સાઈન કરવામાં આવ્યુ છે જેમાં તેને એક ફિલ્મમાં યોગનો સમાંવેશ હોવાથી સ્થાન મળ્યું છે  જે ભારત દેશ માટે ખુબજ ગર્વ ની વાત કહેવાય.
બાઈટ- જાનવી મહેતા (સિદ્ધિ મેળવનાર યોગ ખેલાડી,ભાવનગર)
વીઓ-૨- ભાવનગરની ધરેણુ સમાન દીકરી જાનવી મહેતા સહીત ૨૦ વધુ દેશના ડેલીગેશન ઉપસ્થિત રહ્યા હતા. તેમાં ભારત દેશ માંથી જાનવી મહેતાએ અદ્ભુત યોગ કૃતિ રજૂ કરી સર્વ ને મંત્રમુગ્ધ કર્યા અને ઉપસ્થિત તમામનાં દિલ જીત્યા હતા. ભાવેણાનું ઘરેણું એટલે જાનવી મહેતાની ભાવનગર કલાનાગરીમાં કલા કોઈ પણ હોઈ પરંતુ તે કલા કહીએ તો ભાવેણાવાસીઓને વારસા માં મળી હોઈ તેમ લાગે છે. ભાવેણાનાં ઘરેણા સમાન એવી ૨૧ વર્ષની દીકરી જાનવી પ્રતિભાબેન મહેતા છેલ્લા ૧૩ વર્ષ થી યોગ સાથે સંકળાયેલી છે અને હાલ એમ.એ અભ્યાસ કરી રહી છે અને યોગની વિદ્યાર્થીની હોવાથી તેને 2nd ઇન્ટરનેશનલ યોગ સ્પોર્ટ્સ કપ ૨૦૧૯ પંજાબના કરનાલ ખાતે યોજાયો હતો. જેમાં ૧૪ દેશનાં ૨૦૦ થી વધુ યોગનાં ખેલાડીઓ ભાગ લીધો હતો. આ યોજાયેલી સ્પર્ધામાં ભાવનગરની જાનવી પ્રતિભાબેન મહેતાએ પણ ભાગ લીધો હતો અને ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જાનવીની સિદ્ધિને પગલે તેના પરિવારમાં ખુશીનો માહોલ છે તો ભાવનગરનાં યોગ વિદ્યાર્થીઓ પણ ગૌરવ લઈ રહ્યા છે ૧૩ વર્ષથી યોગ ક્ષેત્રે કાર્યરત રહી ૧૦૦ વધુ નાના-મોટા મેડલ જીતવા અને તેમાં પણ ઇન્ટરનેશનલ ક્ક્ષાનાં ૩૪ ગોલ્ડ મેડલ...આ સિદ્ધિ નાની સુની તો ન જ કહેવાય. આ પાછળ તેની લગન, ધગશ અને મહેનત હતી. “હજુ ઘણા ચડાણો ચડવા છે...! “ આ શબ્દો છે આ દીકરીનાં જાનવી મહેતાનાં રેડીમેઈડ સિલાઈ કામનાં વ્યવસાય સાથે સંકળાયેલ અને શહેરનાં સુભાષનગર વિસ્તારમાં રહેતા જીગ્નેશભાઈ અને શિક્ષિકા પ્રતિભાબેનની પુત્રી જાનવી બે સંતાનો માંની મોટી દીકરી. ૧૩ વર્ષ પહેલા યોગ પ્રત્યે રૂચી જાગી અને નિયમિત અભ્યાસ શરૂ કર્યો. 

બાઈટ- હર્ષદ સોલંકી (કોચ,એશિયન યોગાસન સ્પોર્ટસ ફેડરેશન અને યોગ એન્ડ કલ્ચરલ ઓફ ગુજરાતના સેક્રેટરી) 
વીઓ-૩- જાનવી મહેતા ૧૩ વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે અને આજે વિદેશમાં પોતાની કૃતિ રજુ કરીને માત્ર મહેમાન બનીને ગયેલી જાનવીને કોરિયાના ફિલ્મમાં સ્થાન મળ્યું છે જે ભારત અને ભાવનગર બંને માટે ગૌરવ જેવી બાબત છે બસ મનમાં ધગશ હોઈ તો મેરુ પર્વતનું ચઢાણ પણ અઘરું નથી લાગતું તે જાનવી મહેતાએ સાબિત કરી બતાવ્યું છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.