ETV Bharat / state

ભાવનગરમાં મામાએ કરી ભાણિયાની હત્યા, આડા સંબંધનો મામલો - મહુવા પોલીસ

મહુવાના ઉગલવાણ ગામમાં હત્યાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં મામએ ભાણિયા પર જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે કમર કસી છે. આ બનાવવાની અંગે મૃતકના પિતાએ ખુંટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.Killed in Ugalwan village of Mahuva, Murder in Bhavnagar, Killed in Mahuva

ઉગલવાણ ગામે મામાએ કરી ભાણિયાની હત્યા
ઉગલવાણ ગામે મામાએ કરી ભાણિયાની હત્યા
author img

By

Published : Sep 12, 2022, 4:05 PM IST

ભાવનગર મહુવાના ખુટવડા તાબા હેઠળ આવેલ ઉગલવાણ ગામે સગા મામાએ ભાણિયોના મિત્રને મહિલા(Killed in Ugalwan village of Mahuva)સાથે આડા સંબંધ હોય મિત્રને મદદગારી કરતો હોવાની શંકા રાખી ભાણિયાની ક્રૂર હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે કમર કસી છે. આ બનાવવાની અંગે મૃતકના પિતાએ ખુંટવડા પોલીસ મથકમાં(Killed in Mahuva )ફરિયાદ નોંધાવી હતી.

લોખંડના પાઇપથી હુમલો કર્યો મહુવાના ખૂટવડા ટાબા હેઠળ આવેલ ઉગાડવાણ ગામે રહેતા ચેતન અને સંજય વલ્લભ રાઠોડ પર ઉગલવાણ ગામે રહેતા મામા લાલા સામત ગોંડલીયા, દેવા સામત ગોંડલીયા અને ભુપત મોહન ગોંડલીયાએ મહિલા સાથે આડા( MAHUWA POLICE)સંબંધ સંજયના મિત્ર ચેતનને અને મિત્ર ચેતનને મદદગારી સંજય કરતો હોવાની શંકા રાખી ઉગલવાણ ગામે આવેલી હિંમતની દુકાન વાળી શેરી પાસે બંને પર કુહાડી અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સંજય રાઠોડ ઉંમર વર્ષ 34ને ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે ચેતન સ્થળ છોડી નાસી ચૂક્યો હતો ઇજાગ્રસ્ત સંજયને મહુવાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આડા સંબધમાં હત્યા જ્યાં તેમની સ્થિતિ વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલે ખસેડ્યા હતા. પરંતુ ભાવનગરની હોસ્પિટલે પહોંચે તે પહેલા જ સંજયનું મોત નિપજ્યું હતું. હાલ મૃતદેહને મહુવાની હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે ખુટવડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાય હતી, પોલીસના જણાવ્યા અનુસાર હત્યારાઓ હાથમાં હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવ અંગે મૃતકના પિતા વલ્લભ ગવાન ઠોડે ખુટવડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.