ETV Bharat / state

જીનીંગ મિલો સાથે 2 કરોડની છેતરપીંંડી કરનારા BJP મહામંત્રીની ધરપકડ - Congress

ભાવનગરઃ જિલ્લાના ગારીયાધાર તાલુકામાં આવેલી ત્રણ જીનીંગ મિલો સાથે 2 કરોડની છેતરપીંડી કરનારા સાવરકુંડલાનાં તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિન ત્રિવેદીની અટકાયતનો આદેશ થતા પોલીસે તેને કબજામાં લીધો છે. જો કે, જીતેશ અમરેલીની જેલમાં અન્ય ગુનામાં સજા કાપી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ભાવનગર
author img

By

Published : Jul 14, 2019, 12:09 AM IST

ગારીયાધારમાં પહેલીથી ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે. એક તરફ જિલ્લામાં ઉદ્યોગો આવતા નથી અને જે ઉદ્યોગો છે તેની સાથે કોઈને કોઈ ઘટના બનતી જ રહી છે. જીનીંગ મિલના માલિકોએ આક્ષેપ કર્યો છે કે, પહેલા કપાસ ખરીદી કરવામાં આવતી હતી. જેમાં અશ્વિન વચ્ચે રહીને જીતેશને કપાસ અપાવતો હતો, પરંતુ જીતેશ અને અશ્વિન સહીત અન્ય લોકોએ છેતરપીંડી કરા હોવાનો આક્ષેપ કર્યો છે. ગારીયાધારના બે જીનીંગ મિલના માલિકોએ 2013માં આશરે 2 કરોડની ફરિયાદ નોંધાવી હતી.

ગારિયાધાર પોલીસે બીજેપી મહામંત્રીની કરી અટકાયત

જીનીંગ મિલ માલિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગારીયાધાર જ નહી, પરંતુ અમરેલી ગોંડલ સહીત અનેક શહેરોમાં આવેલી જીનીંગ મિલમાં આ ટોળકી દ્વારા છેતરપીંડી કરવામાં આવી છે અને તેનો આંકડો આશરે 50 કરોડની આસપાસ પહોંચ્યો છે. જો પોલીસ દ્વારા કાર્યવાહી કરીને પગલા ભરવામાં નહી આવે અને લોકોને પૈસા પાછા નહી મળે તો જીનીંગ માલિકોને મરવાનો વારો આવશે.

ઉદ્યોગકારોને લુંટી લેનારા સામે પોલીસે આજ દિવસ સુધી કેમ પગલા ભર્યા નથી અને કોર્ટના આદેશ બાદ ભાજપના મહામંત્રીને ઝડપી લેવા પાછળનું કારણ શું છે તે અકબંધ છે. જો કે, પોલીસે સમગ્ર મામલે કશું કહેવાનો ઈન્કાર કર્યો છે. જો દેશમાં વિકાસ ઉદ્યોગકારોને લૂંટીને કરવામો અને સુરક્ષા કરનારા આંખ આડા કાન રાખીને ગાંધારી બનવાના હોઈ તો વિકાસ કોનો થાય છે તે પ્રશ્ન જરૂરી છે.

Intro:રાજ્ય વ્યાપી કોભાંડમાં ફરિયાદ બાદ કોર્ટના પગલે પોલીસે ૨૦૧૩ પછી આજે અમરેલીના સાવરકુંડલાના તાલુકા ભાજપ મહામંત્રીની અટકાયત કરી છે ગારીયાધાર સહિતી અનેક જીલ્લાઓમાં જીનીંગ મિલમાં ૫ રૂપિયા વધુ આપીને કપાસની ખરીદી કરી પૈસા નહી આપીને છેતરપીંડી કરવામાં આવી છે ગારીયાધારના બે જીનીંગ મિલના માલિકો દ્વારા ૨૦૧૩મ આશરે ૨ કરોડની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી જૈલમાં છે અને જેના કહેવા પર કપાસ અપાતો હતો તે ભાજપ મહામંત્રી અશ્વિન ત્રિવેદી હવે પોલીસના કબજામાં આવ્યો છે રાજ્યમાં આશરે ૫૦ કરોડના કપાસની છેતરપીંડીનો આક્ષેપ જીનીંગ મિલ માલિકો લગાવી રહ્યા છે Body:ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામાં આવેલી ત્રણ જીનીંગ મિલો સાથે છેતરપીંડી આશરે ૨ કરોડની કરવામાં આવી હતી ૨૦૧૩માં જીનીંગ મિલોને ૫ રૂપિયા વધુ આપીને કપાસ ખરીદી વિશ્વાસમાં લઈને કરવામાં આવી જેમાં વચ્ચે અમરેલીના સાવરકુંડલાનાં તાલુકા ભાજપ મહામંત્રી અશ્વિન ત્રિવેદીએ ભૂમિકા ભજવી હતી અશ્વિન ત્રિવેદી પૂર્વ કૃષિ મંત્રી વી વી વઘાસીયાના પૂર્વ પીએ પણ રહી ચુક્યો છે અમદાવાદના જીતેશ નામના વ્યક્તિ સમગ્ર વહીવટ કરતો હતો અને અશ્વિન વિશ્વાસ આપતો હતો જીનીંગ મિલના માલિકોએ કપાસ આપ્યા બાદ વર્ષો સુધી પૈસા નહી ચુકવતા અંતે ૨૦૧૩માં છેતરપીંડીની ફરિયાદ ગારીયાધાર પોલીસ ખાતે કરવામાં આવી હતી જે ફરિયાદને પગલે મામલો કોર્ટમાં ગયો હતો કોર્ટ દ્વારા હાલમાં અશ્વિન ત્રિવેદીની અટકાયતનો આદેશ થતા પોલીસે તેને કબજામાં લીધો છે જો કે જીતેશ અમરેલી જેલમાં અન્ય ગુન્હામાં સજા કાપી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે

ગારીયાધારમાં પહેલીથી ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે એક તરફ જીલ્લામાં ઉદ્યોગો આવતા નથી અને જે ઉદ્યોગો છે તેની સાથે કોઈને કોઈ ઘટના બનતી રહી છે જીનીંગ મિલના માલિકોએ આક્ષેપ કર્યો છે કે પહેંલ કપાસ ખરીદી કરવામાં આવતી હતી જેમાં અશ્વિન વચ્ચે રહીને જીતેશને કપાસ અપાવતો હતો જીતેશ અને અશ્વિન સહીત અન્ય લોકો છેતરપીંડી કરવામાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે જીનીંગ મિલ માલિકો પાસેથી જાણવા મળ્યા મુજબ માત્ર ગારીયાધાર નહી પરંતુ અમરેલી ગોંડલ સહીત અનેક શહેરોમાં આવેલી જીનીંગ મિલમાં આ ટોળકી દ્વારા છેતરપીંડી કરવામાં આવી છે અને તેનો આંકડો આશરે ૫૦ કરોડ આસપાસ પોહ્ચે છે જો પોલીસ દ્વારા કાર્યવાહી કરીને પગલા ભરવામાં નહી આવે અને લોકોના પૈસા પાછા નહી મળે તો જીનીંગ મીલ માલિકોને મરવાનો વારો આવશે Conclusion:ઉદ્યોગકારોને લુટી લેનારા સામે પોલીસે આજદિન સુધી કેમ પગલા ના ભર્યા અને કોર્ટના આદેશ બાદ ભાજપના મહામંત્રીને ઝડપી લેવા પાછળનું કારણ શું છે જો કે પોલીસે સમગ્ર મામલે શું કેહ્વાનું હોઈ તેમ કહીને વાતને ઉડાડી છે પોલીસે આ વિષે કશું કહેવાનો ઇનકાર કર્યો છે જો દેશમાં વિકાસ ઉદ્યોગકારોને લૂટીને થવાનો અને સુરક્ષા કરનારા આંખ આડા કાન રાખીને ગાંધારી બનવાના હોઈ તો વિકાસ કોનો એ જરૂર પ્રશ્ન થાય છે

બાઇટ :અલાહરખભાઈ બેલખિયા (જીનીગ મિલ વેપારી ફરિયાદી ગારિયાધાર )
બાઇટ : દાઉદભાઇ બેલખિયા (જીનીગ મિલ વેપારી ફરિયાદી ગારિયાધાર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.