ETV Bharat / state

ભાવનગરમાં જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ - જન આરોગ્ય સુખાકારી

ભાવનગર: જિલ્લાના અંતરીયાળ ગામડાઓમાં વસતા લોકોને સરળતાપૂર્વક અને તત્કાલ આરોગ્ય સેવા ઉપલબ્ધ બને તે હેતુસર ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે કેન્દ્ર સરકારની આયોજન ગ્રાન્ટમાંથી ખરીદી કરવામાં આવેલા ત્રણ એમ્બ્યુલન્સ અનુક્રમે PHC વાળુકડ કેન્દ્ર તાલુકો ઘોઘા નોંઘણવદર પીએચસી તાલુકા પાલિતાણા તથા ભાલ પંથકના અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવી હતી.

જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ
author img

By

Published : Sep 1, 2019, 2:27 AM IST

આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ડૉ.ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વકતુ બેન, DDO વરૂણ કુમાર બનેવાલ સહિતના અધિકારી તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ

આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ડૉ.ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ વકતુ બેન, DDO વરૂણ કુમાર બનેવાલ સહિતના અધિકારી તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જન આરોગ્ય સુખાકારી અર્થે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઇ
Intro:એપૃવલ : ધવલ સર
ફોર્મેટ : van

સાંસદ ડૉ.ભારતી બેન શિયાળ એ કર્યું લોકાર્પણ ત્રણ આરોગ્ય કેન્દ્રો ફાળવાઇ નવી એમ્બ્યુલન્સ*Body:ભાવનગર જિલ્લાના ના અંતરીયાળ ગામડાઓમાં વસતા લોકોને સરળતાપૂર્વક અને તત્કાલ આરોગ્ય સેવા ઉપલબ્ધ બને તે હેતુસર ભાવનગર ના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ એ કેન્દ્ર સરકાર ની આયોજન ગ્રાન્ટ માથી ખરીદી કરવા માં આવેલ ત્રણ એમ્બ્યુલન્સ અનુક્રમે પીએચસી વાળુકડ કેન્દ્ર તાલુકો ઘોઘા નોંઘણવદર પીએચસી તા.પાલિતાણા તથા ભાલ પંથકના અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તા.જી.ભાવનગર ને ફાળવવામાં આવી હતી આ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ ડૉ.ભારતીબેન શિયાળ ના હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાયૅક્રમમા જીલ્લા પંચાયત પ્રમુખ વકતુ બેન ડી.ડી.ઓ.વરૂણ કુમાર બનૅવાલ સહિત નો અધિકારી ગણ તથા આરોગ્ય વિભાગ ના કમૅચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાંConclusion:બાઈટ :ભારતીબેન શિયાળ ( સાંસદ ,ભાવનગર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.