ETV Bharat / state

Accident in Bhavnagar : ભાવનગરમાં કાર ડિવાઈડર પર ચડી સ્ટ્રીટલાઈટ પોલને અથડાતા એકનું મૃત્યુ ચાર ઇજાગ્રસ્ત - ભાવનગર પોલીસ

ભાવનગર શહેરના રાજકોટ રોડ પર એસટી વર્કશોપ પાસે મોડી રાત્રે કાર ડિવાઈડર પર ચડીને સ્ટ્રીટ પોલમાં ઘુસીને(Accident in Bhavnagar) પલટી મારી જતા એકનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે અન્યને ઇજા થવા પામી છે. પોલીસને(Accident near ST Workshop in Bhavnagar) ધટનાની જાણ થતાં તત્કાલીક સ્થળ પર પહોચીને ઇજગ્રસ્તને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Accident in Bhavnagar : ભાવનગરમાં કાર ડિવાઈડર પર ચડી સ્ટ્રીટલાઈટ પોલને અથડાતા એકનું મૃત્યુ ચાર ઇજાગ્રસ્ત

author img

By

Published : Dec 27, 2021, 7:54 AM IST

ભાવનગરઃ ભાવનગર શહેરમાં મોડી રાત્રીના સમયે અકસ્માતની(Accident in Bhavnagar) ગંભીર ઘટના બનવા પામી હતી. માર્કેટિંગ યાર્ડથી આગળ એસટી વર્કશોપ નજીક એક કાર ડિવાઈડર પર ચડી સ્ટ્રીટ લાઈટના પોલ સાથે અથડાઈ(Accident near ST Workshop in Bhavnagar) હતી. આ ભયંકર ધટનાની જાણ પોલીસને(Police in Bhavnagar) થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગરમાં કાર અકસ્માત

શુ બન્યો બનાવ અને શું સર્જાઈ સ્થિતિ મોડી રાત્રે

ભાવનગર શહેરના એસટી વર્કશોપ નજીક સ્મશાનમાં તરફ જવાના માર્ગ પાસે ભાવનગર શહેરમાં પ્રવેશી રહેલી કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઈટના વીજપોલ સાથે અથડાઈ(Car Accident in Bhavnagar) હતી. આશરે રાત્રે 1 કલાકની આસપાસ બનાવ બન્યો હતો. ઘટના ઘટતાની સાથે રસ્તા પરના રાહદારીઓ મદદે ઉભા રહી ગયા હતા તો પોલીસ પણ સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડવા અને રસ્તાને એક તરફ બંધ કરીને એક તરફ વનવે કરવામાં આવ્યો હતો.

એકનું મૃત્યુ તો કેટલા ઇજાગ્રસ્ત અને કારની સ્થિતિ શુ

ભાવનગરમાં મોડી રાત્રીના બનાવમાં એકનું સ્થળ પર મૃત્યુ(Death in a Car Accident in Bhavnagar) નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તને 108 મારફત હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. મૃતક વિઠ્ઠલવાડી વિસ્તારના રહેવાસી હોવાનું માહિતી મળી રહી છે. જ્યારે કારમાં પાંચ શખ્સો સવાર હોવાનું સામે આવી રહ્યું છે. આશરે ચાર જેટલા ઇજગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે રાત્રે ઇજગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા હતા, તો સ્ટ્રીટ લાઈટના પોલ હટાવવા માટે મહાનગરપાલિકાને(Municipal Corporation in Bhavnagar) જાણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મૃત્યુ

આ પણ વાંચોઃ Students Accident: અમદાવાદના ખાનગી ટ્યુશનના વિદ્યાર્થીઓનો અકસ્માત, 20ને ઇજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.