ETV Bharat / state

Save the Bird Campaign : ચકલીના માળાથી બનાવી લગ્નની કંકોત્રી, જુઓ નવી કંકોત્રી - unique wedding invitation in Bhavnagar

ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમભાઈ નાનજીભાઈ ડાભીએ પોતાના ઘરમાં આવતા પ્રસંગને પ્રકૃતિને બચાવવામાં( bird's nest can be made from wedding cards ) ઉપયોગ કર્યો છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો માળો છે. આમંત્રિત વ્યક્તિઓને આ ચકલીનો માળો કંકોત્રી સ્વરૂપનો આપીને પ્રસંગમાં આવવા આમંત્રિત કરી રહ્યા છે.

ભાવનગરમાં લગ્નનું અનોખું આમંત્રણ, લગ્નના કાર્ડ માંથી પક્ષીનો માળો બનાવી શકાસે

author img

By

Published : Feb 3, 2022, 6:52 PM IST

Updated : Feb 3, 2022, 7:09 PM IST

ભાવનગર: જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને પોતાના નાનાભાઈના લગ્ન નિર્ધારિત કર્યા છે ત્યારે કંકોત્રી ચકલીના( Unique wedding invitation in Bhavnagar)માળા વાળી બનાવી છે. એક કંકોત્રી જે આમંત્રીતોને આપવામાં આવે તેને ફરજીયાત ઘરમાં ટીંગાડવાનું મન થાય છે. ત્યારે ચેરમેને ચકલીને બચાવવા માટે પ્રસંગમાં(Wedding card bird's nest ) પણ પ્રકૃતિના પ્રેમનો રસ પાથરીને અદભુત સેવા કરી છે.

કંકોત્રી એક ચકલીનો માળો

ચકલીને બચાવવા મનુષ્યોને સભાનતા આવી

પ્રકૃતિએ રચેલી શ્રુષ્ટિમાં મનુષ્યો પોતાના સુખ અને સુવિધા માટે ફેરફાર વિકાસના નામે કરતો જાય છે. પરંતુ આ વિકાસમાં ખડકાતા ક્રોકીન્ટના જંગલમાં મનુષ્ય સાથે રહેતા પક્ષીઓ લુપ્ત થતા જાય છે. મનુષ્યના સાથી તરીકે રહેતી ચકલીને બચાવવા મનુષ્યોને સભાનતા આવી છે. ચકલી શું છે તે ગ્રામ્યના રહેવાસી સિવાય વધુ કોણ સમજાવી શકે ત્યારે ગ્રામ્યના રાજકીય શખ્સે ઘરમાં આવતા પ્રસંગના આમંત્રણને ચકલી (Save the Bird Campaign )બચાવમાં ઉપયોગ કર્યો છે.

ભાવનગરમાં કોણે બનાવી માળા જેવી કંકોત્રી

ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમભાઈ નાનજીભાઈ ડાભીએ પોતાના ઘરમાં આવતા પ્રસંગને પ્રકૃતિને બચાવવામાં ઉપયોગ કર્યો છે. વિક્રમભાઈના ભાઈ ઘનશ્યામભાઈના લગ્ન આગામી 7 તારીખના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો માળો છે. આમંત્રિત વ્યક્તિઓને આ ચકલીનો માળો કંકોત્રી સ્વરૂપનો (Wedding card bird's nest )આપીને પ્રસંગમાં આવવા આમંત્રિત વિક્રમભાઈ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bird lover in Bhavnagar: પક્ષી પ્રત્યે પ્રેમ, ભાવનગરમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની આજીવન સેવા

તો શું કહે છે આમંત્રીતો

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ તરફથી તળાજા તાલુકાના સરતાનપર ગામની બેઠક પરથી જીત મેળવ્યા બાદ વિક્રમભાઈ ડાભી જિલ્લા પંચાયતમાં હાલ આરોગ્ય કમિટીના નાની વયના ચેરમેન છે. વિક્રમભાઈએ જણાવ્યું હતું કે આજે ચકલી લુપ્ત થતી જાય છે. મારા ભાઈ ઘનશ્યામના લગ્ન છે ત્યારે આમ તો કંકોત્રી કોઈની હોઈ પસ્તીમાં જતી હોય છે ત્યારે ચકલીને બચાવવા મેં એક અભિગમ અપનાવ્યો અને કંકોત્રી ચકલીના માળામાં પરિવર્તિત કરી છે. ચકલીના માળાને ફરતે કંકોત્રી છાપી નાખવામાં આવી છે. રાજકોટ ખાતે 100 કરતા વધુ કંકોતરી છપાવીને આમંત્રીતોને વહેચવામાં આવી છે. ચકલીના માળામાં કંકોતરી હશે તો તેટલા ઘરમાં ચકલી માટેનો માળો બનશે.

ચકલીના માળા જેવી કંકોત્રીનું આકર્ષણ

જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને ઘરમાં પ્રસંગે એક ચકલીના માળા વાળી કંકોત્રી જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સી એમ ભોજને આપવામાં આવી હતી. સી એમ ભોજે જણાવ્યું હતું કે આરોગ્ય સમિતિના ચેરમેન વિક્રમભાઈના ભાઈના લગ્ન હોઈ ત્યારે તેમનો કંકોત્રીનો અભિગમ ખૂબ સારો છે.આમ તો કંકોત્રી ઘરમાં એક તરફ પડી રહી છે. ચકલીઓ આજે લુપ્ત થતી જાય છે ત્યારે તેમનો ચકલીનો માળો કંકોત્રી સ્વરૂપે આપવાનો અભિગમ આનંદિત છે.

આ પણ વાંચોઃ Foreigner Birds in Bhavnagar: ભાવનગરના કુંભારવાડા સહિત વિસ્તારના વેટલેન્ડમાં વિદેશી પક્ષીઓનું આગમન

Last Updated : Feb 3, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.