- ભાવનગરના પાલિતાણામાં સર્જાયો અકસ્માત
- 4 વર્ષની દીકરીને અજણાયા કાર ચાલકે લીધી અડફેટે
- બાળકીનું થયું મોત
ભાવનગરઃ શહેરના તળેટી વિસ્તારમાં અજાણ્યા કાર ચલાકે 4 વર્ષની માસૂમ દીકરીને અડફેટે લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેથી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ હતી. જ્યાં ફરજ પર હાજર ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી છે.
![અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03:58:11:1610274491_rgjbvn01slrelyavviranggjc1012_10012021154613_1001f_1610273773_236.jpg)
શહેરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો
આ માસૂમ બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે.