ETV Bharat / state

ભરૂચના દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,2 યુવાનોના મોત - Gujarati News

ભરુચઃ શહેરના દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 2 યુવાનોના મોત નીપજયા હતા.

ભરૂચ દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,૨ યુવાનોના મોત
author img

By

Published : Jul 23, 2019, 2:04 PM IST

ટ્રકે કારને ટક્કર મારતા કારનો ખુર્દો થઇ ગયો હતો. ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.અંકલેશ્વરનો રહેવાસી બિંદેશ પટેલ,લલિત બારીયા અને અન્ય 2 યુવાનો કારમાં દહેજ ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી અર્થે જઈ રહ્યા હતા. આ દરમ્યાન અટાલી ગામ નજીકથી પસાર થતી ટ્રકે કારને ટકકર મારી હતી.

Bharuch
ભરુચઃભરૂચ દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં,2 યુવાનોના મોત નીપજયા હતા.

જેમાં કારનો ખુર્દો વળી ગયો હતો અને ગંભીર ઈજાના પગલે કારમાં સવાર બિંદેશ પટેલ અને લલિત બારીયાના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 યુવાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે.2 યુવાનોના મોતથી તેઓના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

Intro:ભરૂચ દેહજ રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત,૨ યુવાનોના મોત Body:ટ્રકે કારને ટક્કર મારતા કારનો ખુરદો વળી ગયો Conclusion:ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.અંકલેશ્વરનો રહેવાસી બિંદેશ પટેલ,લલિત બારીયા અને અન્ય બે યુવાનો કારમાં દહેજ ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી અર્થે જઈ રહ્યા હતા આ દરમ્યાન અટાલી ગામ નજીકથી પસાર થતી ટ્રકે કારને ટકકર મારી હતી જેમાં કારનો ખુરદો વળી ગયો હતો અને ગંભીર ઈજાના પગલે કારમાં સવાર બિંદેશ પટેલ અને લલિત બારીયાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે યુવાનોને ઈજા પહોચતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવની તપાસ દહેજ પોલીસ ચલાવી રહી છે.બે યુવાનોના મોતથી તેઓના પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.