ETV Bharat / state

અંકલેશ્વર GIDCમાં ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી, 4 કામદારોના મૃત્યુ - 4 killed in wall collapse

અંકલેશ્વર GIDCની પ્લાસ્ટોકોન કંપનીમાં દિવાલ ધરાશાયી(wall of a private company in Ankleshwar GIDC collapsed) થતા 4 કામદારોના મૃત્યુ(4 killed in wall collapse) થયા હતા, તેમના મૃતદેહને શહેરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો, નાયબ કલેકટર તેમજ DySP પણ પહોચ્યા હતા.

અંકલેશ્વર GIDCમાં ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી, 4 કામદારોના મૃત્યુ

author img

By

Published : Jan 5, 2022, 8:48 PM IST

અંકલેશ્વર: અંકલેશ્વર GIDCની પ્લાસ્ટોકોન કંપનીમાં આજે અચાનક કોઇ કારણોસર દિવાલ ધરાશાયી(wall of a private company in Ankleshwar GIDC collapsed) થઇ હતી, તે ઘટનામાં 4 કામદારોના મૃત્યું(4 killed in wall collapse) નિપજ્યા હતા. શહેરની હોસ્પિટલ ખાતે પરિવારજનો અને અધિકારીઓ પહોચ્યા હતા.

અંકલેશ્વર GIDCમાં ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી, 4 કામદારોના મૃત્યુ

દિવાલનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ

અંકલેશ્વરમાં આવેલ GIDCમાં આજે એક ખનાગી કંપનીમાં દિવાલ ધરાશાયી થતા અનેક કામદારો દટાયા હતા, જેમાં ચાર લોકોનાં મૃત્યુ થયાની માહિતી સામે આવી હતી. ઘટનાસ્થળે અંકલેશ્વર GIDC પોલીસની ટીમ પહોચી હતી અને સ્થાનિક તંત્રએ દિવાલનો કાટમાળ ખસેડવા કામગીરી હાથ ધરી હતી, કેટલા લોકો દિવાલ નીચે દબાયેલા છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત નથી.

GIDCમાં છાશવારે અનેક દુર્ઘટનાઓ ઘટતી રહે છે

અંકલેશ્વરની GIDCમાં છાશવારે અનેક દુર્ઘટનાઓ ઘટતી રહે છે જેમાં, આગ લાગવાની, દિવાલ ધસી પડવાની, ગેસ ગળતરની ઘટનાઓ સામે આવી રહી છે, આના પરથી સાબિત થાય છે કે, ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી છે.

આ પણ વાંચો : દિવાલ ધરાશાયી થતાં 7 લોકોના મોત, કાળમાળ હટાવવાનું કાર્ય શરૂ

આ પણ વાંચો : બિહારમાં સ્કૂલની દિવાલ પડતા 6 મજૂરના મોત, 3 ઈજાગ્રસ્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.