ETV Bharat / state

ભરૂચમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાની ઘટનામાં બંધનું એલાન

ભરૂચ : વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાના મામલે ભાજપ પ્રમુખના ઇશારે ગામના સરપંચ અને આગેવાનો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ આદિવાસી સમાજના સમર્થનથી અપાયેલ બંધના એલાનમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો.

walia taluka
ભરૂચ
author img

By

Published : Dec 19, 2019, 9:48 PM IST

Updated : Dec 19, 2019, 9:56 PM IST

વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી હતી. જો કે, ભાજપ પ્રમુખ સેવંતુ વસાવાના ઇશારે ગામના સરપંચ ગોરધન વસાવા અને આદિવાસી સમાજનાં આગેવાનો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ દ્વારા વાલિયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને સજ્જડ સમર્થન સાંપડ્યું હતું. આ એલાનમાં મોટાભાગના લોકો જોડાયા હતા. તેમજ દુકાનો બંધ રાખી હતી. આ બંધના એલાનને પગલે વાલિયા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

ભરૂચમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાની ઘટનામાં બંધનું એલાન

અત્રે મહત્વપૂર્ણ છે કે, વાલિયા સહિતના ટ્રાયબલ બેલ્ટ પર ભારતીય ટ્રાયબલ પાર્ટીનો દબદબો છે. ત્યારે ભાજપ અને બીટીપી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બીટીપી સમર્થિત વાલિયા ગ્રામ પંચાયતમાં ભાજપના આગેવાનો વિકાસના કામમાં રોડા નાખી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપના પ્રમુખને માર મારવામાં આવતા વિવાદ ઉભો થયો હતો.

Intro:-વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાનો મામલો
-ભાજપ પ્રમુખના ઇશારે ગામના સરપંચ અને આગેવાનો સામે ખોટી રીતે પોલીસ ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે આજે વાલિયા બંધનું એલાન
-આદિવાસી સમાજના સમર્થનથી અપાયેલ બંધના એલાનમાં મોટાભાગની દુકાનો બંધ રહી
Body:વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને માર મારવાના મામલામાં ભાજપ પ્રમુખના ઇશારે ગામના સરપંચ અને આગેવાનો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજરોજ વાલિયા બંધનું એલાન અપાયું હતું જેને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો Conclusion:વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો આ મામલે બંને પક્ષ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોધાવવામાં આવી છે જો કે ભાજપ પ્રમુખ સેવંતુ વસાવાના ઇશારે ગામના સરપંચ ગોરધન વસાવા અને આદિવાસી સમાજનાં આગેવાનો વિરુદ્ધ ખોટી રીતે પોલીસ ફરિયાદ કરાઈ હોવાના આક્ષેપ સાથે આજરોજ આદિવાસી સમાજ દ્વારા વાલિયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને સજ્જડ સમર્થન સાંપડ્યું હતું.એલાનમાં મોટાભાગના લોકો જોડાયા હતા અને દુકાનો બંધ રાખી હતી.બંધના એલાનને પગલે વાલિયા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.અત્રે મહત્વપૂર્ણ છે કે વાલિયા સહિતના ટ્રાયબલ બેલ્ટ પર ભારતીય ટ્રાયબલ પાર્ટીનો દબદબો છે ત્યારે ભાજપ અને બીટીપી વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.બીટીપી સમર્થિત વાલિયા ગ્રામ પંચાયતમાં ભાજપના આગેવાનો વિકાસના કામમાં રોડા નાખી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભાજપના પ્રમુખને માર મારવામાં આવતા વિવાદ ઉભો થયો છે
બાઈટ
વિનય વસાવા –આગેવાન આદિવાસી સમાજ
Last Updated : Dec 19, 2019, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.