ETV Bharat / state

વાલિયા ભાજપના પ્રમુખ અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો વાયરલ

ભરૂચ: જિલ્લાના વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ
મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ
author img

By

Published : Dec 14, 2019, 12:59 PM IST

વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. ગામના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સાથે ભાજપ પ્રમુખે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

આ અંગે સુરતાબહેન વસાવા નામની મહિલાએ વાલિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદ અનુસાર ગામની મહિલાઓ ડેપ્યુટી સરપંચના ઘરે વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગઈ હતી. જ્યાં હાજર વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાએ અચાનક જ ઉશ્કેરાઈ જઈ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને મારામારી કરી હતી. જે બાદ મહિલાઓએ પણ ભાજપ પ્રમુખ તેમજ અન્ય વ્યક્તિને માર માર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ

આ મામલે વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ સેવંતુ વસાવા સહીત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો આ તરફ કમલેશ વસાવાએ પણ વાલિયા પોલીસ મથકે 7 ઇસમો અને 40થી 50 લોકોના ટોળા સામે ફરિયાદ નોધાવી છે.

Intro:-વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ
-ગામના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગયેલ મહિલાઓ સાથે ભાજપ પ્રમુખે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ
-સામસામી પોલીસ ફરિયાદ નોધાઇ
Body:વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા અને અન્ય વ્યક્તિને મહિલાઓ દ્વારા માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.ગામના પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગયેલ મહિલાઓ સાથે ભાજપ પ્રમુખે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે Conclusion:ભરૂચના વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે સુરતાબહેન વસાવા નામની મહિલાએ વાલિયા પોલીસ મથકમાં નોધાવેલ ફરિયાદ અનુસાર ગામની મહિલાઓ ડેપ્યુટી સરપંચના ઘરે વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા ગઈ હતી જ્યાં હાજર વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાએ અચાનક જ ઉશ્કેરાઈ જઈ મહિલાઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને મારામારી કરી હતી જે બાદ મહિલાઓએ પણ બહ્જ્પ પ્રમુખ તેમજ અન્ય વ્યક્તિને માર માર્યો હતો જેનો વિવીડ્યો વાયરલ થઇ રહ્યો છે.આ મામલે વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ સેવંતુ વસાવા સહીત ૬ લોકો સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે
તો આ તરફ કમલેશ વસાવાએ પણ વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે જે અનુસાર તેઓ ઘરના હીંચકા પર બેઠા હતા એ દરમ્યાન ૪૦ થી ૫૦ના ટોળાએ આવી અપશબ્દો બોલી તેઓને માર માર્યો હતો અને ઈજા પહોચાડી હતી.આ બાબતે વાલિયા ગામના સરપંચ ગોરધન વસાવા સહીત ૭ ઇસમો અને ૪૦ થી ૫૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોધાઇ છે
અત્રે મહત્વપૂર્ણ છે કે ભારતીય ટ્રાયબલ પાર્ટી સમર્થિત વાલિયા ગ્રામ પંચાયતમાં ભાજપના આગેવાનો વિકાસના કામમાં રોડા નાખતા હોવાના આક્ષેપ સાથે આ ડખો ઉભો થયો છે ત્યારે આ વિવાદ આવનારા દિવસોમાં કેવી રીતે શાંત પડે છે એ જોવું રહ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.