ETV Bharat / state

હોટલ કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરી ડ્રાઈવર ઊંધતો રહ્યો, ગઠિયા 1.51 લાખનો સામાન ચોરી ગયા - Ankleshwar

ભરૂચઃ અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલી હોટલ હાઈવેના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રકની તાડપત્રી કાપી 1.51 લાખ રૂપિયાનો સામાન અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. ડ્રાઈવરે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Theft of color of Rs 1.51 lakh from a truck parked on hotel near too highway Ankleshwar
Theft of color of Rs 1.51 lakh from a truck parked on hotel near too highway Ankleshwar
author img

By

Published : Dec 17, 2019, 8:02 PM IST

મહારાષ્ટ્રના ખંડાલા સ્થિત કલરની કંપનીમાંથી ટ્રક નંબર એમ એચ 12.એમવી 7678નો ચાલક રોહિત અશોક સાલુંકે કલરના ડબ્બા ભરી વડોદરાના છાણી ખાતે કંપનીમાં માલ આપવા જઈ રહ્યો હતો. ટ્રક ચાલકને ઊંઘ આવતા, તેને અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરી સુઈ ગયો હતો. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ટ્રકની તાડપત્રી અને દોરડું કાપી અંદર મુકેલા કલરના ડબ્બા, બોક્ષ અને પતરા સહીતની ઉઠાંતરી કરી ગયા હતા. ચોરાઈ ગયેલા મુદ્દામાલમાં 26 નંગ ડબ્બા મળીને કુલ 1.51 લાખ રૂપિયાના સામાનનો સમાવેશ થાય છે.

હોટલમાં પાર્ક કરેલા ટ્રકમાંથી 1.51 રૂપિયા લાખના કલરની ચોરી

આ ચોરી અંગે ટ્રક ચાલકે અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:-અંકલેશ્વર નજીક હાઈવે પર પાર્ક કરેલ ટ્રકમાંથી રૂપિયા ૧.૫૧ લાખના કલરની ચોરી
-ડ્રાઈવર નિંદ્રા માણી રહ્યો હતો એ દરમ્યાન તસ્કરો ખેલ કરી ગયા
Body: અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ હોટલ હાઈવેના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકની તાડપત્રી કાપી રૂપિયા 1.51 લાખથી વધુના એશિયન પેઇન્ટ કંપનીના કલરના ડબ્બાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોધાઇ છે Conclusion:મહારાષ્ટ્રના ખંડાલા સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાંથી ટ્રક નંબર-એમ.એચ.12.એમવી.7678નો ચાલક રોહિત અશોક સાલુંકે કલરના ડબ્બા ભરી વડોદરાના છાણી ખાતે કંપનીમાં માલ આપવા જઈ રહ્યો હતો તે સમયે ટ્રક ચાલકે ઊંઘ આવતા તેણે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ હાઈવેના કમ્પાઉન્ડમાં પાર્ક કરી સુઈ ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ટ્રકની તાડપત્રી અને દોરડું કાપી અંદર મુકેલ કલરના ડબ્બા બોક્ષ તેમજ પતરાના સહીત 26 નંગ ડબ્બા મળી કુલ 1.51 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે ટ્રક ચાલકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે
બાઈટ
રોહિત સાલુંકે-ફરિયાદી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.