અંકલેશ્વરમાં ત્રણ માળનાં કાચા મકાનની દીવાલ ધરાશાઈ થઈ હતી તો, બીજી તરફ ભરૂચના મકાન પર વીજ પોલ પડતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ શહેર અને તાલુકાઓમાં મેઘરાજએ કૃપા વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ચોકસી બજારમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગોરખચંદ સુનાણા નામના વ્યક્તિના ત્રણ માળના કાચા મકાનની દીવાલનો એક ભાગ ધરાશાઈ થતી દોડધામ મચી ગઈ હતી. જો કે, મકાન બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હતી. આ ઘટનાની જાણ થતા જ નગર પાલિકા દ્વારા કાટમાળ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં મકાન પર વીજ પોલ ધરાશાઈ થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં વીજ કંપનીનાં કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું.
વરસાદી માહોલમાં અંકલેશ્વરમાં ત્રણ માળનાં કાચા માકનની દીવાલ ધરાશાયી - gujarati news
ભરૂચઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ છવાયું છે. વરસાદી માહોલમાં બે સ્થળો પર દુર્ઘટના સર્જાઈ હતી. જો કે, સદનસીબે આ કોઈ જાનહાની થઈ ન હતી.
અંકલેશ્વરમાં ત્રણ માળનાં કાચા મકાનની દીવાલ ધરાશાઈ થઈ હતી તો, બીજી તરફ ભરૂચના મકાન પર વીજ પોલ પડતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ શહેર અને તાલુકાઓમાં મેઘરાજએ કૃપા વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ચોકસી બજારમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગોરખચંદ સુનાણા નામના વ્યક્તિના ત્રણ માળના કાચા મકાનની દીવાલનો એક ભાગ ધરાશાઈ થતી દોડધામ મચી ગઈ હતી. જો કે, મકાન બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હતી. આ ઘટનાની જાણ થતા જ નગર પાલિકા દ્વારા કાટમાળ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં મકાન પર વીજ પોલ ધરાશાઈ થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં વીજ કંપનીનાં કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું.
-તો ભરૂચમાં વીજ પોલ મકાન પર પડ્યો
Body:ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે બે સ્થળોએ દુર્ઘટના સર્જાઈ હતી.અંકલેશ્વરમાં ત્રણ માળનાં કાચા મકાનની દીવાલ ધરાશાયી થઇ હતી તો ભરૂચમાં મકાન પર વીજ પોલ પડતા દોડધામ મચી જવા પામી હતી Conclusion:ભરૂચમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ભરૂચ શહેર સહીત તમામ નવ તાલુકામાં મેઘમહેર થઇ રહી છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે ચોકસી બજારમાં દુર્ઘટના સર્જાઈ હતી.ચોકસી બજારમાં ગોરખચંદ સુનાણા નામના વ્યક્તિનું ત્રણ માળના કાચા મકાનની દીવાલનો એક ભાગ ધરાશાયી થઇ જતા દોડધામ મચી જવા પામી હતી.જો કે મકાન બંધ હાલતમાં હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હતી.બનાવની જાણ થતા જ નગર પાલિકા દ્વારા કાટમાળ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તો આ તરફ ભરૂચનાં સોન તલાવડી વિસ્તારમાં વીજ પોલ એક મકાન પર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.વીજ કંપનીનાં કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી આવી સમારકામ હાથ ધર્યું હતું