ETV Bharat / state

ભરૂચના વેપારી સાથે 21 કરોડની છેતરપિંડી થતા ચકચાર

ભરુચ: મૈસુર ખાતે આવેલ કંપનીના સ્ક્રેપ અને જમીનનો સોદો કરાવી આપવાના બહાને ભરૂચના વેપારી સાથે રૂપિયા 21 કરોડની છેતરપિંડી થતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચના વેપારી સાથે રૂપિયા ૨૧ કરોડની છેતરપીંડી થતા ચકચાર
ભરૂચના વેપારી સાથે રૂપિયા ૨૧ કરોડની છેતરપીંડી થતા ચકચાર
author img

By

Published : Dec 11, 2019, 7:49 PM IST

ભરૂચમાં એપેક્ષ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા અને દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલતીર્થ સોસાયટીમાં રહેતા અનંત પટેલે તેમની સાથે રૂપિયા 21 કરોડની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ ભરૂચ શહેર A ડીવીઝન પોલીસ મથકે નોધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર મૈસુર ખાતે આવેલ કીરલોસ્ક્ર કંપનીનો સ્ક્રેપ અને જમીનના સોદા માટે તેઓએ વર્ષ 2010-11માં અમદાવાદની નીજીયોન ટ્રેડિંગ કંપનીના ડાયરેકટરોનો સંપર્ક સાધ્યો હતો.

ભરૂચના વેપારી સાથે રૂપિયા 21 કરોડની છેતરપિંડી થતા ચકચાર

નીજીયોન કંપનીના ડાયરેકટરોએ કુલ રૂપિયા 96 કરોડનાં સોદામાં રૂપિયા 21 કરોડ ટોકન પેટે લઇ લીધા હતા..જો કે, બાદમાં કંપનીના સંચાલકો દ્વારા વારંવાર વેપારીને ઉડાઉ જવાબ આપવામાં આવતો હતો. વેપારીએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ડાયરેકટરોએ આ જ કંપનીનો સ્ક્રેપ અને જમીન અન્ય કંપનીને વેચી દીધી છે. જેના પગલે તેઓએ અમદાવાદની નીજીયોન ટ્રેડિંગ કંપનીના રામચંદ્ર ચૌધરી, રાજેન્દ્ર અમૃતલાલ, રઘુ પટેલ, યોગેશ પટેલ, નવીન પટેલ, વિનોદ ગોયેલ અને દર્શન ચુડીવાલા વિરુદ્ધ ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:-મૈસુર ખાતે આવેલ કંપનીના સ્ક્રેપ અને જમીનનો સોદો કરાવી આપવાના બહાને ભરૂચના વેપારી સાથે રૂપિયા ૨૧ કરોડની છેતરપીંડી થતા ચકચાર
-કુલ રૂપિયા ૯૬ કરોડના સોદા માટે ૨૧ કરોડ ટોકન રૂપે લઇ બાદમાં સોદો ન કરાવ્યો
-ભરૂચ એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી તપાસ શરુ કરી
Body:મૈસુર ખાતે આવેલ કંપનીના સ્ક્રેપ અને જમીનનો સોદો કરાવી આપવાના બહાને ભરૂચના વેપારી સાથે રૂપિયા ૨૧ કરોડની છેતરપીંડી થતા ચકચાર મચી જવા પામી છે Conclusion:ભરૂચમાં એપેક્ષ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવતા અને દહેજ બાયપાસ રોડ પર આવેલ મંગલતીર્થ સોસાયટીમાં રહેતા અનંત પટેલે તેમની સાથે રૂપિયા ૨૧ કરોડની છેતરપીંડી થઇ હોવાની ફરિયાદ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકે નોધાવી છે.પોલીસ ફરિયાદ અનુસાર મૈસુર ખાતે આવેલ કીરલોસ્ક્ર કંપનીનો સ્ક્રેપ અને જમીનના સોદા માટે તેઓએ વર્ષ ૨૦૧૦-૧૧માં અમદાવાદની નીજીયોન ટ્રેડીંગ કંપનીના ડાયરેકટરોનો સંપર્ક સાધ્યો હતો.નીજીયોન કંપનીના ડાયરેકટરોએ કુલ રૂપિયા ૯૬ કરોડનાં સોદામાં રૂપિયા ૨૧ કરોડ ટોકન પેટે લઇ લીધા હતા.જો કે બાદમાં કમ્પનિયન સંચાલકો દ્વારા વારંવાર વેપારીને ઉડાઉ જવાબ આપવામાં આવતો હતો.વેપારીએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ડાયરેકટરોએ આ જ કંપનીનો સ્ક્રેપ અને જમીન અન્ય કંપનીને વેચી દીધી છે જેના પગલે તેઓએ અમદાવાદની નીજીયોન ટ્રેડીંગ કંપનીના રામચંદ્ર ચૌધરી,રાજેન્દ્ર અમૃતલાલ,રઘુ પટેલ,યોગેશ પટેલ,નવીન પટેલ,વિનોદ ગોયેલ અને દર્શન ચુડીવાલા વિરુદ્ધ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.