ETV Bharat / state

ભરૂચની નર્મદા નદીને પ્રદૂષિત થતાં અટકાવવા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત - ભરૂચની નર્મદા નદીનું પ્રદૂષિત

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં પાલિકા અને GIDC પ્રદૂષિત પાણી નદીમાં ઠાલવી રહ્યાં છે. જેના કારણે પાણી તો પ્રદૂષિત થઈ રહ્યું છે. તે સાથે તેઓ કોર્ટના આદેશનો પણ અનાદર કરી રહ્યાં છે. જેથી પ્રકૃતિ સુરક્ષા મંડળે નદીમાં થતાં પ્રદૂષણ અટકાવવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.

ભરૂચ
ભરૂચ
author img

By

Published : Dec 28, 2019, 8:45 AM IST

ભરૂચ સહિત રાજ્યની અનેક નદીઓમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. કારણ કે, ઔદ્યગિક સંસ્થાઓ ગંદુ પાણી અને કચરો નદીમાં ઠાલવી રહ્યાં છે. જેથી ભૂગર્ભ જળ પ્રદૂષણનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખી પર્યાવરણ સુરક્ષા સમિતિએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હયાત સુએજ ટ્રીટમેન્ટની વર્તમાન પદ્ધતિઓમાં બદલાવ કરવા અને નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આયોજન માટે હુકમો કર્યા હતા. સાથે જ ઓદ્યોગિક વસાહતો માટે નવા FETP બનાવવા અંગે નિર્દેશો આપ્યા હતા. પરંતુ આ અંગે કાર્યવાહી ન થતાં પ્રકૃતિ સુરક્ષા મંડળે પર્યવરણ વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમજ આ બેદરકારી દાખવનારી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

ભરૂચની નર્મદા નદીને પ્રદૂષિત થતાં અટકાવવા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ

ઉલ્લેખનીય છે કે, 2018માં દેશની 351 પ્રદૂષિત નદીની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં ગુજરાતની 20 નદી પ્રદૂષિત હોવાનું જાહેર કરાયું હતું. જે પૈકી ભરૂચ જિલ્લાની નર્મદા નદી, આમલાખાડી અને અમરાવતી નદીનો સમાવેશ કરાયો હતો.

Intro:-ભરૂચની નર્મદા નદીમાં ભળતું સુએજનું પાણી બંધ કરવા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ

-ભરૂચ- અંકલેશ્વર નગર પાલિકા અને જીઆઈડીસી દ્વારા પ્રદુષિત પાણી નદીમાં ઠાલવી કોર્ટના હુકમનો અનાદર કરાયો હોવાના અક્ષેપ
Body: ભરૂચ જીલ્લા માંથી પસાર થતી નર્મદા નદી સહીત રાજ્ય ની અન્ય નદીઓ માં સુએજ નું ગંદુ પાણી બંધ કરાવવા માટે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે Conclusion:ભરૂની નર્મદા નદી સહીત રાજ્ય ની અને દેશ ની નદીઓ માં શહેરો અને ગામડાઓ નું સુએજ તેમજ ઓદ્યોગિક વસાહતો નું ગંદુ પાણી જવાથી નદીઓ પ્રદુષિત થઈ છે. જેનાથી ભૂગર્ભ જળ પણ પ્રદુષિત થયા છે અને પર્યાવરણ પર ગંભીર અસર થઈ રહી છે અ બાબતે પર્યાવરણ સુરક્ષા સમિતિ ની સુપ્રીમ કોર્ટમાં થયેલ અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો જેમાં હયાત સુએજ ટ્રીટમેન્ટ ની વર્તમાન પદ્ધતિઓ માં બદલાવ કરવા તેમજ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આયોજન માટે હુકમો કરવામાં આવ્યા હતા. એજ રીતે ઓદ્યોગિક વસાહતો માટે નવા FETP બનાવવા બાબતે દિશા નિર્દેશો આપવમાં આવ્યા હતા જો કે આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા પર્યવરણ વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને બેદકારી દાખવનાર સંસ્થાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે

અત્રે મહત્વપૂર્ણ છે કે હાલ માં લોકસભામાં એક પ્રશ્ ના જવાબ માં કહેવામાં આવ્યું હતું કે 2018 માં દેશની 351 નદી પ્રદુષિત હોવાની યાદી પ્રસિદ્ધ કરાય હતી જેમાં ગુજરાત રાજ્યની 20 નદી પ્રદુષિત હોવાનું જાહેર કરાયું હતું જે પૈકી ભરૂચ જિલ્લાની નર્મદા નદી. આમલાખાડી તેમજ અમરાવતી નદીનો પણ પ્રદુષિત નદીમાં સમાવેશ થાય છે

બાઈટ
સલીમ પટેલ-પકૃતિ સુરક્ષા મંડળ અંકલેશ્વર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.