ETV Bharat / state

ગુજરાતની જનતાના આશીર્વાદથી ચૂંટણીમાં BJPની એક તરફી જીત : મહેન્દ્રનાથ પાંડે - Dialogue with industrialists in Ankleshwar

અંકલેશ્વરમાં ગુજરાત કાર્યક્રમ અંતર્ગત (Dialogue under Gujarat programme) ઉધોગકારો સાથે કેન્દ્રીય ઉધોગ પ્રધાન અગ્રેસર ગુજરાત હેઠળ સંવાદ યોજ્યો (Dialogue with industrialists in Ankleshwar) હતો. આગામી સમયનું આપણું સપનાનું ગુજરાત કેવું હોવું જોઈએ તે માટે ઉધોગકારોએ પ્રતિભાવ અને સૂચનો આપ્યા હતા. ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં પ્રાથમિક સુવિધા, સવલતો, પડકારો અને જરૂરિયાતો અંગે મેળવાયેલા સૂચનો ઉપર થશે કામગીરી.

Etv Bharatગુજરાતની જનતાના આશીર્વાદથી ચૂંટણીમાં BJPની એક તરફી જીત : મહેન્દ્રનાથ પાંડે

author img

By

Published : Nov 12, 2022, 2:29 PM IST

ભરૂચ: અંકલેશ્વર ખાતે આજરોજ ભારત સરકારના કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર નાથ પાંડે દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કર્યો (Dialogue with industrialists in Ankleshwar) હતો. મહેન્દ્ર નાગ પાંડે દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત (Dialogue under Gujarat programme) ભરૂચ જિલ્લાના ઉદ્યોગપતિઓ પાસે તેઓના મંતવ્યો અને સૂચનો માન્યા હતા.

ગુજરાતની જનતાના આશીર્વાદથી ચૂંટણીમાં BJPની એક તરફી જીત : મહેન્દ્રનાથ પાંડેય

ઉદ્યોગપતિઓના પ્રશ્નો: ઉદ્યોગમાં ભરતી મુશ્કેલીઓ અંગે ઉદ્યોગપતિઓ દ્વારા કેટલાક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઇન્ડસ્ટ્રીઝ ને મળતી પ્રાથમિક સુવિધાઓ આપવા રજૂઆત કરી હતી. જેમાં વીજળી રોડ રસ્તા, ગટરની સુવિધાઓ, ઇટીપી માટેની સુવિધાઓની માંગણી કરી હતી. આ પ્રશ્નોના જવાબ અંગે કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડેએ જણાવ્યું હતું કે, તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. સાથે જણાવ્યું હતું કે, ડાય સ્ટફ પિગમેન્ટ કલર કંપનીઓ માટે રો મટીરીયલ મોંઘુ થવાથી ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે અને ટેક્સટાઇલ ઉદ્યોગો પડી ભાંગતા પીગમેન્ટ અને કલર કંપનીઓને જે પ્રકારના પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સરકાર વહેલામાં વહેલી તકે આ બાબતે નિરાકરણ લાવશે.

વિદેશમાં ગુજરાત મોડેલ વખણાય: મહેન્દ્ર નાથ પાંડે જણાવ્યું હતું કે, અગ્રેસર ગુજરાત કાર્યક્રમ અંતર્ગત દેશના વડાપ્રધાન મોદી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કહ્યુ હતું કે, જે રીતે વિદેશમાં ગુજરાત મોડેલ વખણાય છે. તે નરેન્દ્ર મોદીની મેહનત અને ઉદ્યોગોના સપોર્ટથી થયું છે, માટે મોદી સરકારને સપોર્ટ કરજો. આ ઉપરાંત ગુજરાત વિધાન સભામાં ભારતીય જનતા પાર્ટીની કોઈ પાર્ટી સાથે ટક્કર નથી. તેમ જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે અને એજ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.