ETV Bharat / state

ભરુચ નજીકની નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો

ભરુચ: ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના પગલે નર્મદા નદીના પાણીમાં વિપુલ માત્રામાં આવક થઇ હતી. ભરુચમાં શુક્રવારના રોજ સવારના સમયે 14 ફુટથી જળસ્તર વધાવાની શરુઆત થઇ હતી. જે ભયજનક સપાટી 24 ફુટ પાર કરી ગઈ હતી. પરંતુ હાલ પરિસ્થિતી નિયંત્રણમાં છે.

ભરુચ નજીકની નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો
author img

By

Published : Aug 11, 2019, 3:37 AM IST

ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઇ ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ભરુચમાં નર્મદા સરોવર ડેમના દરવાજા ખોલવાના કારણે ભરુચ નજીકની નર્મદા નદીમાં વધારો જોવા મળ્યો હતો. નર્મદામાં જળસ્તર 29 ફુટને સ્પર્શી ગયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતી સર્જાઇ હતી. પરંતુ શનિવારના રોજ 11 કલાકે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવક ઓછી થઇ હતી. નીચાણવાળા ગામોમાંથી પણ પુરના પાણી ઓસર્યા હતા. ભયજનક સ્થિતી બનતા અટકી હતી.

Intro:-ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો
-૨૯ ફૂટને સ્પર્શેલી નદીની સપાટી ઘટીને નીચે આવી
Body:ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ક્રમશ ઘટાડો થઇ રહ્યો છે.ગતરોજ ૨૯ ફૂટને પાર પહોચેલી નદીની સપાટી નીચે આવતા ભરૂચ પરથી પૂરનું સંકટ દુર થયું છે Conclusion:સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલી દેવામાં આવતા નર્મદા નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઇ હતી જેના પગલે ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો હતો.શુક્રવારનાં રોજ સવારના સમયે ૧૪ ફૂટથી નર્મદાનાં જળસ્તર વધવાની શરૂઆત થઇ હતી જે ઉત્તરોઉત્તર વધી બપોરે ભયજનક સપાટી ૨૪ ફૂટ પાર કરી ગયા હતા આ બાદ પણ પાણીનો આવરો ચાલુ રહેતા ગતરાત્રીનાં નર્મદા નદીના જળસ્તર ૨૯ ફૂટને સ્પર્શી ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જો કે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થતા આજે સવારે ૧૧ કલાકે નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે નર્મદા નદીમાં પાણ પાણીની આવક ઓછી થઇ હતી અને નર્મદા નદીના જળ સ્તરમાં ઘટાડો થયો હતો જેના પગલે નીચાણવાળા ગામોમાંથી પણ પુરના પાણી ઓસર્યા હતા અને પરિસ્થિતિ થાળે પડી હતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.