ETV Bharat / state

નર્મદાના કાંઠા વિસ્તારમાં તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ વહીવટી તંત્ર પહોચ્યુું અડધી રાત્રે - Rain Forecast in Gujarat

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી Gujarat rainfall update સામે આવતા કેટલાક ગામડોઓ એલર્ટ કરવામાં આવ્યા છે. નર્મદા નદીની ભયજનક સપાટીને લઈને વહીવટીતંત્ર પણ અડધી રાત્રે ગોલ્ડન બ્રિજ ખાતે આવી પહોંચ્યું હતું. ત્યારે ગોલ્ડન બ્રિજ નર્મદા Narmada river surface નદીની સપાટી ક્યાં સ્તરે છે જૂઓ

નર્મદાના કાંઠા વિસ્તારમાં તોળાઈ રહ્યું છે પૂરનું સંકટ વહીવટીતંત્ર પહોચ્યુું અડધી રાત્રે

author img

By

Published : Aug 16, 2022, 11:26 AM IST

ભરૂચ ભરૂચ અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોમાં પૂરનું (Gujarat rainfall update) સંકટ સર્જાઈ શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા ડેમમાંથી પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવી રહ્યું છે. મોટી માત્રામાં નર્મદા નદીમાંથી પાણી છોડવાના કારણે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લામાં નર્મદા (Narmada river surface) નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઊભું થવાની ચેતવણી આપવામાં આવી છે. રાત્રીના 12:00 વાગ્યાની આસપાસ ભરૂચ નર્મદા નદી પર આવેલા ગોલ્ડન (Rainy weather in Bharuch) બ્રિજની સપાટી 20 ફૂટે પહોંચવાની આશા જોવા મળી રહી હતી.

ભરૂચ અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોમાં પૂરનું સંકટ સર્જાઈ શકે છે

આ પણ વાંચો Sardar Sarovar Dam 5 દરવાજા ખોલાતાં જ સર્જાયાં મનોહર દ્રશ્ય

ભયજનક સપાટી નર્મદા નદીના લોકેચમેન્ટ એરિયામાં પાણીની આવક વધતા મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમ ખાતે પાણીની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 3,50,000 ક્યુસેક પાણી છોડવામાં (Rain Forecast in Gujarat) આવી રહ્યુ છે. લ્ડન બ્રિજ નજીક નર્મદા ભયજનક સપાટીથી 7 ફુટ નીચે વહી રહી છે. એટલે કે નર્મદા નદીની સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ નોંધાયું હતું. જેને લઈને ભરૂચ તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો વિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં

તંત્ર એલર્ટ ભંયકર સપાટીને લઈને વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. તેમજ ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકાના 40 ગામ સાથે ભરૂચ – અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ રાત્રિના ગોલ્ડન બ્રિજ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોની મુલાકાત લઈ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ વહીવટી તંત્ર, પોલીસનો સ્ટાફ અને ભરૂચ નગરપાલિકા ફાયર (Bharuch Ankleshwar Alert) બ્રિગેડ સ્ટાફ નર્મદા નદી કિનારે આવેલી ઝુપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.