નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ભરૂચમાં નર્મદા જંયતિની ઉજવણી કરવામાં આવી
ભરૂચનાં દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં નર્મદા જયંતી નિમિતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પૂજામાં માતાજીને 250 લિટરથી પણ વધારે દૂધનો અભિષેક કરાયો હતો.
ભરૂચ
નર્મદાઃ મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલા પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
Intro:-સાત કલ્પોથી વહેતી પુણ્ય સલીલા માં નર્મદાની આજે જન્મ જયંતી
-ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પોરાણિક નર્મદા માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
-માતાજીની સવા અગિયાર મણ દુધનો અભિષેક કરાયો,નમામી દેવી નર્મદે
Body:આજરોજ મહાસુદ સાતમ એટલે કે નર્મદા જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પોરાણિક નર્મદા માતાજીના મંદિરે દુધનો અભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા હતા Conclusion:લોકમાતા નર્મદાની આજે જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીનું પ્રાગટ્ય મહાસુદ સાતમના રોજ થયું હતું ત્યારે આ પવિત્ર નદીના કિનારે જે શહેર વસેલું છે એવા ભરૂચમાં નર્મદા જયંતીની અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પોરાણિક નર્મદા માતાજીના મંદિરે સવા અગિયાર મણ દુધનો અભિષેક કરવામાં આવ્યો હતો તો આ સાથે જ નવચંડી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેનો ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી
બાઈટ
ગીરીશ શુક્લ-મહંત,નર્મદા મંદિર
પારુલ ધોરાવાલા-શ્રદ્ધાળુ