ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં લેવાયેલા 1,144 સેમ્પલ પૈકી વધુ 25 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા - Bharuch district health department

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં લેવાયેલા 1,144 સેમ્પલ પૈકી બુધવારના રોજ કોરોના વાઇરસના 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 1,379 પર પહોંચી ગઈ છે.

ભરૂચ જીલ્લામાં લેવાયેલા 1,144  સેમ્પલ પૈકી વધુ 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Aug 26, 2020, 6:56 PM IST

ભરૂચ: રાજ્યમાં ચાલી રહેલા અનલોક દરમિયાન પણ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં લેવાયેલા 1,144 સેમ્પલ પૈકી બુધવારના રોજ કોરોના વાઇરસના 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા 1,379 પર પહોંચી ગઈ છે.

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે બુધવારના રોજ નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ભરૂચમાં 14, અંકલેશ્વરમાં 8, ઝઘડિયામાં 2 અને જંબુસરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. બુધવારના રોજ 16 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી.

નવા નોંધાયેલા કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,379 પર પહોંચી છે. જે પૈકી 1,163 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. તો જિલ્લામાં અત્યારે 191 દર્દીઓ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.