ETV Bharat / state

ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ - Megharana batsman bat in Bharuch

ભરૂચઃ શહેર અને જીલ્લામાં મેઘરાજાની અંતિમ ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. હાંસોટમાં 6.5 ઇંચ તો ભરૂચ અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
author img

By

Published : Sep 28, 2019, 2:36 PM IST

અગાઉ વરસેલા વરસાદ બાદ એક સપ્તાહ સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે ફરી એકવાર લો પ્રેશર સર્જાતા ભરૂચ જીલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જીલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ભરૂચ જીલ્લામાં વીતેલા 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકાવાર આંકડા મુજબ આમોદમાં 11 મી.મી., અંકલેશ્વરમાં 4.5 ઇંચ, ભરૂચમાં 4 ઇંચ, હાંસોટમાં 6.5 ઇંચ, જંબુસરમાં 7 મીમી, નેત્રંગમાં 17 મીમી વાગરામાં 2.5 ઇંચ, વાલિયામાં 17 મીમી અને ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોધાયો છે. ભરૂચ જીલ્લામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક સરેરાશ ૧૬૫ ટકા વરસાદ નોધાયો છે.

Intro:-ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,હાંસોટમાં ૬.૫ ઇંચ વરસાદ ખાબક્યો
-ભરૂચ અંકલેશ્વરમાં ૪-૪ ઇંચ વરસાદ
Body:ભરૂચ શહેર અને જીલ્લામાં મેઘરાજાની અંતિમ ઇનિંગમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.હાંસોટમાં સાડા છ ઇંચ તો ભરૂચ અંકલેશ્વરમાં ચાર ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો Conclusion:ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા ૩ દિવસથી ફરીએકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.અગાઉ વરસેલા વરસાદ બાદ એક સપ્તાહ સુધી મેઘરાજાએ ખમૈયા કર્યા હતા જો કે ફરી એકવાર લો પ્રેશર સર્જાતા ભરૂચ જીલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા બે દિવસથી ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,જીલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ભરૂચ જીલ્લામાં વીતેલા ૨૪ કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં ૧૧ મી.મી.અંકલેશ્વરમાં અંકલેશ્વરમાં ૪.૫ ઇંચ ભરૂચમાં ૪ ઇંચ હાંસોટમાં ૬,૫ ઇંચજંબુસરમાં ૭ મીમી નેત્રંગમાં ૧૭ મીમી વાગરામાં ૨.૫ ઇંચ વાલિયામાં ૧૭ મીમી અને ઝઘડિયામાં ૧ ઇંચ વરસાદ નોધાયો હતો.ભરૂચ જીલ્લામાં આ વરહે રેકોર્ડ બ્રેક સરેરાશ ૧૬૫ ટકા વરસાદ નોધાયો છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.