ETV Bharat / state

લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીના નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી - bharuch samachar

ભરૂચઃ એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીના નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી થઈ હોવાનો ચોક્વાનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

etv bharat
ભરૂચમાં એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીનાં નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી
author img

By

Published : Dec 26, 2019, 10:02 PM IST

ગ્રાહક પ્રીમીયમ ભરવાનું ભૂલી ગયા બાદ પોલીસી ચાલુ રાખવાના બહાને અલગ અલગ નવ વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી હતી. ભરૂચની કલેકટર કચેરી સામે રહેતા અને નિવૃત્તિનું જીવન ગુજરાતા 65 વર્ષીય નટવરલાલ વર્ષ 2012માં રિલાયન્સની લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસી લીધી હતી.

ભરૂચમાં એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીનાં નામે રૂપિયા 13.54 લાખની છેતરપીંડી

પ્રીમીયમનાં કેટલાક હપ્તા ભર્યા બાદ એક હપ્તો તેઓ શરત ચૂકથી ભરવાનું ભૂલી ગયા હતા, ત્યારે તેઓના મોબાઈલ પર મોહિત અગ્રવાલ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને હપ્તો ભરવાનું ભૂલી ગયા બાદ પણ પોલીસી ચાલુ રાખવાના બહાને પ્રથમ 16,200 રૂપિયા જમા કરાવ્યા હતા.

Intro:-ભરૂચમાં એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીનાં નામે રૂપિયા ૧૩.૫૪ લાખની છેતરપીંડી
-પ્રીમીયમ ભરવાનું ભૂલી ગયા બાદ પોલીસી ચાલુ રાખવાના બહાને અલગ અલગ નવ વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા કરાવાયા
-એ ડીવીઝન પોલીસ ગુન્હો નોધી તપાસ શરુ કરી
Body:ભરૂચમાં એક વ્યક્તિ સાથે લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસીનાં નામે રૂપિયા ૧૩.૫૪ લાખની છેતરપીંડી થઈ હોવાનો ચોક્વાનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગ્રાહક પ્રીમીયમ ભરવાનું ભૂલી ગયા બાદ પોલીસી ચાલુ રાખવાના બહાને અલગ અલગ નવ વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી હતી Conclusion:ભરૂચની કલેકટર કચેરી સામે રહેતા અને નિવૃત્તિનું જીવન ગુજરાતા ૬૫ વર્ષીય નટવરલાલ કાયસ્થે વર્ષ ૨૦૧૨માં રિલાયન્સની લાઈફ ઇન્શ્યોરન્સ પોલીસી લીધી હતી.પ્રીમીયમનાં કેટલાક હપ્તા ભર્યા બાદ એક હપ્તો તેઓ શરત ચૂકથી ભરવાનું ભૂલી ગયા હતા ત્યારે તેઓના મોબાઈલ પર મોહિત અગ્રવાલ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને હપ્તો ભરવાનું ભૂલી ગયા બાદ પણ પોલીસી ચાલુ રાખવાના બહાને પ્રથમ ૧૬,૨૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા આ બાદ પણ પોલીસી ચાલુ નહી થતા ભેજાબાજે અલગ અલગ નવ વ્યક્તિના એકાઉન્ટમાં ૧૩.૫૪ લાખ સુધી રકમ જમા કરાવડાવી હતી.આટલી માતબર રકમ જમા થયા બાદ પણ પોલીસી જનરેટ ન થતા નટવરલાલને પોતે છેતરાયા હોવાની જાણ થઇ હતી આથી તેઓએ આ અંગે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.