ETV Bharat / state

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદને કારણે જન જીવન ઠપ

ભરુચઃ ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. આ સાથે જ અંકલેશ્વર GIDCના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદને કારણે જન જીવન ઠપ
author img

By

Published : Aug 3, 2019, 1:11 PM IST

ભરૂચ જિલ્લામાં અને શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે સવારથી વરસાદે વધુ જોર પકડવાને કારણે ભરૂચ,અંકલેશ્વરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.અંકલેશ્વરના હાંસોટ પંથકમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.

ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદને કારણે જન જીવન ઠપ

અંકલેશ્વર GIDCની જલધારા ચોકડી, કાપોદ્રા પાટીયા તો શહેરમાં આવેલ એશિયાડ નાગર પીરામણ અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયુ હતું, તો આ તરફ ભરૂચમાં પણ સાંબેલાધાર વરસાદને કારણે સેવાશ્રમ રોડ, કતોપોર બજાર,પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

Intro:-ભરૂચ અંકલેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગ
-નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
-અંકલેશ્વર જીઆઈડીસીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
Body:ભરૂચ અંકલેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે.અનરાધાર વરસી રહેલ વરસાદનાં કારણે ઠેર ઠેર જળબમ્બાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે Conclusion:ભરૂચ શહેર અને જીલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી મેઘરાજાનું વધુ જોર જોવા મળી રહ્યું છે.સવારથી વરસી રહેલ અનરાધાર વરસાદના કારણે ભરૂચ અંકલેશ્વરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા છે.અંકલેશ્વર હાંસોટ પંથકમાં ભારે વરસાદના પગલે જળબમ્બાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી,કાપોદ્રા પાટીયા તો શહેરમાં આવેલ એશિયાડ નાગર પીરામણ અન્ડર બ્રીજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું.તો આ તરફ ભરૂચમાં પણ સાંબેલાધાર વરસાદ વરસાદ વરસતા સેવાશ્રમ રોડ,કતોપોર બજાર,પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.