ETV Bharat / state

અંકલેશ્વરમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે કેવી રીતે ગણતરીમાં ઉકેલી કાઢ્યો જૂઓ - Crime Case in Sarangpur

અંકલેશ્વરમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ગણતરીની (Murder Case in Sarangpur) કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે આરોપીને પકડી હત્યા કરવા માટે વપરાયેલા હથિયારનો પણ પોલીસે કબજો કરી આગળની કાર્યવાહી હાથ ઘરી હતી. શું હતો સમગ્ર મામલો (Crime Case in Ankleshwar) જાણો વિગતવાર.

અંકલેશ્વરમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે કેવી રીતે ગણતરીમાં ઉકેલી કાઢ્યો જૂઓ

author img

By

Published : Jul 25, 2022, 3:21 PM IST

અંકલેશ્વર : અંકલેશ્વરના સારંગપુર પાસેની સોમેશ્વર સોસાયટી રોડ પર 29 વર્ષીય યુવાનની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગણતરીના કલાકોમાં GIDC પોલીસે ઉકેલી કાઢી હત્યા કરનાર મિત્ર છોટુ મંડલ અને તેને (Murder Case in Ankleshwar) મદદગારી કરનાર શખ્સને ઝડપી પાડ્યા હતા. સાથે પોલીસે હત્યામાં વપરાયેલો દેશી તમંચો કબ્જે કર્યો હતો. મૃતક યુવકના મિત્રની પત્ની સાથે આડા (Crime Case in Ankleshwar) સંબંધમાં મિત્રએ યુવકના માથાના ભાગે ગોળી મારી હત્યા કરી હતી.

તમંચો
તમંચો

શું હતો સમગ્ર મામલો - મળતી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ પાસે આવેલા મારુતીધામ 2માં રહેતા 29 વર્ષીય મિથુન મંડલ ગત 22મી જુલાઈના રોજ રાત્રીના અરસામાં પોતાના ભાઈ ચંદન સાથે સોસાયટી પાસે ભેગા થયા હતા. તે દરમિયાન (Crime Murder Case in Ankleshwar) મિથુનના મિત્ર છોટુ મંડલનો ફોન આવ્યો હતો. મળવા માટે બોલાવતા મિથુન મંડલ ગયો હતો. મિથુન રાત્રી દરમિયાન પરત ફર્યો નહોતો. તેથી સવારે પરિવારએ શોધખોળ શરૂ કરતા સારંગપુર ગામના મીરાનગર પાછળ લક્ષ્મણ નગર વિસ્તારમાં સોમેશ્વર સોસાયટીના માર્ગ પર મિથુન મંડલનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો : કન્હૈયાલાલના પુત્રો જુનિયર આસિસ્ટન્ટના પદ પર જોડાયા, માતાએ ગોળ અને દહીં ખવડાવી આપ્યા આશીર્વાદ

આડાસંબંધ અસર - આ ઘટનાને લઈને પરિવારજનોએ GIDC પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે પ્રાથમિક મૃતક મિથુન મંડલના ભાઈ ચંદન મંડલની ફરિયાદ આધારે શકમંદ આરોપી છોટુ મંડલની પત્ની સાથે મિથુન મંડલના આડા સંબંધ હોય તે અંતર્ગત (Murder Case in Sarangpur) છોટુ મંડલે તીક્ષણ હથિયાર વડે તેની હત્યા કરી હોવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે શકમંદ છોટુ મંડલને શોધવા જતા તેનું ઘર બંધ હોવાની સાથે તે પણ ગાયબ થઇ ગયો હોવાનું જણાઈ આવ્યું હતું.. જે બાદ GIDC પોલીસને તે બિહાર ભાગી ગયો હોવાની શંકાના આધારે રેલવે પોલીસની મદદ લીધી હતી અને તેના ફોટો મોકલી આપ્યા હતા. જે આધારે જલગાવ રેલવે સ્ટેશન પર રેલ્વે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : રક્ષક પર આંચ : કોન્સ્ટેબલને અડધી રાત્રે કચડી નાખતા પોલીસ બેડામાં શોકનો માતમ્

GIDC પોલીસે હથિયાર કર્યા કબજે - અંકલેશ્વર GIDC પોલીસ મથકે જાણ થતા કબજો મેળવી પોલીસ મથક ખાતે લઇ આવી હતી. છોટુ મંડલની સઘન પૂછપરછમાં તેણે દેશી તમંચા વડે માથામાં ગોળી મારી હત્યા કરી હોવાની કબૂલાત (Crime Case in Sarangpur) કરતા તેની ધરપકડ કરી હતી. છોટુ મંડલે હત્યાને અંજામ આપવા જે દેશી તમંચો વપરાયો હતો. તે અંગેની સઘન પૂછપરછ કરતા તેના અંકલેશ્વરના મિત્ર વિશાલ અવધેશ મંડલ પાસેથી 10 હજાર રૂપિયામાં ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. GIDC પોલીસે દેશી તમંચો કબ્જે કરી તમંચો આપનાર મૂળ બિહારના અને હાલ (GIDC Police Crime Cases) મારુતધામ સોસાયટીમાં રહેતા વિશાલ મંડલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.