વડોદરા શહેરમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે જેના પગલે રોજિંદી ચીજ વસ્તુઓ માટે લોકોએ હાલાકી ભેગાવવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર લોહાણા સમાજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાણીની બોટલ અને બિસ્કિટ અને થેપલાની કીટ તૈયાર કરવામાં આવી છે. આશરે પાંચ હજાર ફૂડ પેકેટ પૂરગ્રસ્તો માટે રવાના કરવામાં આવશે. અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં રહેતા સખાવતો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વરથી પાંચ હજાર ફૂડ પેકેટ કરાયા રવાના - પૂર
ભરૂચઃ વડોદરા જિલ્લામાં આભ ફાટતા પૂરની પરિસ્થિતિ સર્જાય છે. હાલ વરસાદમાં રાહત જોવા મળી છે પરંતું કેટલાક નીચાણ વિસ્તારમાં પાણી યથાવત છે ત્યારે જિલ્લાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા સમાજ સેવકો દ્વારા પાંચ હજાર ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે.
સ્પોટ ફોટો
વડોદરા શહેરમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે જેના પગલે રોજિંદી ચીજ વસ્તુઓ માટે લોકોએ હાલાકી ભેગાવવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર લોહાણા સમાજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાણીની બોટલ અને બિસ્કિટ અને થેપલાની કીટ તૈયાર કરવામાં આવી છે. આશરે પાંચ હજાર ફૂડ પેકેટ પૂરગ્રસ્તો માટે રવાના કરવામાં આવશે. અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં રહેતા સખાવતો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Intro:-વડોદરાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વરથી પાંચ હજાર ફૂડ પેકેટ રવાના
-જી.આઈ.ડી.સી.માં રહેતા સમાજ સેવકો પુરગ્રસ્તોની વ્હારે આવ્યા
Body:વડોદરાના પુરગ્રસ્તો માટે અંકલેશ્વરથી પાંચ હજાર ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા છે Conclusion:વડોદરા શહેર અને જિલ્લા આભ ફાટતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે જેના પગલે રોજિંદી ચીજ વસ્તુઓ માટે લોકોએ હાલાકી ભેગાવવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર લોહાણા સમાજ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે પાણીની બોટલ અને બિસ્કિટ અને થેપલાની કીટ તૈયાર કરવામાં આવી છે આશરે પાંચ હજાર ફૂડ પેકેટ પૂરગ્રસ્તો માટે રવાના કરવામાં આવશે.અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા સખાવતો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે
બાઈટ
નરેશ પુજારા-સમાજ સેવક