ETV Bharat / state

ભરુચમાં ટોલબૂથ બનાવતાં ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી જતાં ખેડૂતો થયાં પરેશાન - ઝઘડિયા

ભરુચઃ નેશનલ હાઈવે 48 પર ગોવાલી ગામ પાસે ટોલબૂથ બનાવાયો છે. આ માટે રોડની ઉંચાઈ વધારાઈ હતી. જેથી આસપાસના ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ સમસ્યાના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ આજરોજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સમાસ્યા નિવારવા માગ કરી હતી.

ભરુચમાં ટોલબુથ બનતાં ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો, ત્રણ ગામના ખેડુતો પરેશાન
author img

By

Published : Aug 20, 2019, 11:14 PM IST

ભરૂચ નજીક હાઈવે પર બનાવેલા આવેલ ટોલ પ્લાઝા અને દીવાલનાં કારણે નજીકના ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. જેથી ઝઘડિયાના ગોવાલી, મુલદ, માંડવાગામોના ખેડુતોને નુકશાન થઈ રહ્યુ છે. મંગળવારે આ ખેડૂતો દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રેને આવેદનપત્ર પાઠવ્યુ હતું. ખેડુતોએ રજુઆત કરી હતી કે, નેશનલ હાઈવે ઓથોરીટી અને એલએન્ડટી કંપની દ્વારા મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝાનું નિર્માણ કરાયુ છે.

ભરુચમાં ટોલબુથ બનતાં ખેતરમાંથી પાણીનો નિકાલ અટકી ગયો, ત્રણ ગામના ખેડુતો પરેશાન

દીવાલ બનાવીને રસ્તો પણ ઉંચો કરી દેવાયો છે. જેના કારણે ટોલ પ્લાઝાની નજીક આવેલ ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણએ ખેડૂતોના ઉભા પાકને નુકશાન થાય છે. ખેડુતો દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માગ કરાઈ છે.

Intro:-ઝઘડિયાના ગોવાલી સહીત ત્રણ ગામના ખેડૂતો દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને ને આવેદનપત્ર પાઠવાયું
-મુલદ ચોકડી નજીકના ખેતરોમાં ટોલ પ્લાઝા અને દીવાલનાં કારણે ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ
Body:ભરૂચ નજીક હાઈવે પર બનાવવામાં આવેલ ટોલ પ્લાઝા અને દીવાલનાં કારણે નજીકના ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવાયું Conclusion:ઝઘડીયા તાલુકાનાં ગોવાલી,મુલદ એ માંડવા ગામના ખેડૂતો દ્વારા આજરોજ જીલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગેને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર નેશનલ હાઈવે ઓથોરીટી અને એલ એન્ડ ટી કંપની દ્વારા મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ દીવાલ બનાવીરસ્તો પણ ઉંચો કરી દેવામાં આવ્યો છે જેના કારણે ટોલ પ્લાઝાની નજીક આવેલ ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાઈ રહેવાના કરાને ખેડૂતોના ઉભા પાકને નુકશાન થાય છે ત્યારે પાણીના નિકાલની વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.