ETV Bharat / state

કોરોના કહેેેર: નિઝામુદ્દીન મરકજમાં ગયેલા ભરૂચના 38 લોકોને કવોરોન્ટાઇન કરાયા - કોરોના વાયરસ દીલ્હી નીઝામદીન

દિલ્હીના નિઝામુદ્દીન મરકજ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલાં ભરૂચ જિલ્લાના 38 લોકોને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તેમજ પોલીસ વિભાગને સાથે રાખી આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat
કોરોના કેહેેેર: નિઝામુદ્દીન મરકજમાં ગયેલાં, ભરૂચના 38 લોકોને કવોરોન્ટાઇન કરાયા
author img

By

Published : Apr 2, 2020, 4:15 PM IST

ભરૂચ: દિલ્હીના નિઝામુદ્દીનની મરકજ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયેલા ભરૂચ જિલ્લાના 38 લોકોની ઓળખ થતાં તેમને તાત્કાલિક હોમ કવોરોન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે.

નિઝામુદ્દીનની મરકજમાં પહેલી માર્ચથી 23મી માર્ચ સુધી ધાર્મિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં દેશ તથા વિદેશમાંથી લોકોએ ભાગ લીધો હતો. મરકજમાં રોકાયેલા હજારો લોકો પૈકી 10 જેટલા લોકોના કોરોના વાયરસના કારણે મોત થતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

etv Bharat
કોરોના કેહેેેર: નિઝામુદ્દીન મરકજમાં ગયેલાં, ભરૂચના 38 લોકોને કવોરોન્ટાઇન કરાયા

ભરૂચ જિલ્લામાંથી પણ કેટલાક લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હોવાની વિગતો મળતા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો કામે લાગી હતી. ભરૂચના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વી.એસ. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, તેમની પાસે નિઝામુદ્દીન ગયેલાં 85 લોકોની યાદી આવી હતી અને તેમાંથી 32 નામ ડુપ્લીકેટ હતાં. પોલીસ વિભાગને સાથે રાખી 38 લોકોની ઓળખ કરી તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. બાકીના 13 લોકો દીલ્હીમાં છે જયારે બે લોકો યુપીના છે.

ભરૂચ જીલ્લાના ક્યા તાલુકામાંથી કેટલા લોકો દિલ્હી ગયા હતા. તેના વિશે જણાવીયે તો ભરૂચમાંથી ૬ , અંકલેશ્વરમાંથી ૧૦, ઝઘ્દીયામાંથી ૧૭, આમોદ્માથી ૨, જંબુસરમાંથી ૨, અને વાગરામાંથી ૧ વ્યક્તિ દિલ્હી ગયો હોવાનું સામે આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.