ETV Bharat / state

અંકલેશ્વરમાં બાયસિકલ કલબ દ્વારા સાયકલોથોનનું આયોજન

અંકલેશ્વર બાયસિકલ કલબ દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત રહ્યાં હતા. સાથે 1500થી વધારે લોકો તેમાં જોડાયા હતા.

club
અંકલેશ્વર
author img

By

Published : Feb 9, 2020, 4:38 PM IST

ભરૂચ : અંકલેશ્વર 'બાયસિકલ કલબ' દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધુ લોકો જોડાયા હતા. સતત 4 વર્ષથી અંકલેશ્વર બાઈસિકલ ક્લબ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પાંચમા વર્ષે પણ આ સાયાક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર બાયસિકલ કલબ દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન

જેમાં ફીટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે યોજાયેલ સાયકલોથોનને GIDCમાં આવેલ જોગર્સ પાર્ક ખાતેથી રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, હરીશ જોશી, DYSP એમ.પી.ભોજાણી, ઉદ્યોગ મંડળનાં જશુ ચૌધરી, બાયસિકલ ક્લબનાં નરેશ પુજારા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં 1500થી વધુ લોકોએ સાઇકલ ચલાવી હતી. તેમજ ફીટ ઇન્ડીયા તેમજ પર્યવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

Intro:-અંકલેશ્વર બાયસિકલ કલબ દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન
-રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે સાયકલોથોનનું પ્રસ્થાન કરાવ્યુ
-૧૫૦૦થી વધુ લોકો જોડાયા
Body:અંકલેશ્વર બાયસિકલ કલબ દ્વારા સતત પાંચમાં વર્ષે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦૦થી વધુ લોકો જોડાયા હતા Conclusion:સતત ચાર વર્ષથી અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પાંચમા વર્ષે પણ આ સાયાક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.ફીટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે યોજાયેલ સાયકલોથોનને જી.આઈ.સી.ડી.માં આવેલ જોગર્સ પાર્ક ખાતેથી રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, હરીશ જોશી,ડી.વાય.એસ.પી.એમ.પી.ભોજાણી,અંકલેશ્વર ઉદ્યોગ મંડળનાં જશુ ચૌધરી,બાયસિકલ ક્લબનાં નરેશ પુજારા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં ૧૫૦૦થી વધુ લોકોએ સાયકલ ચલાવી હતી અને ફીટ ઇન્ડીયા તેમજ પર્યવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો
બાઈટ
ઈશ્વરસિંહ પટેલ-રાજ્ય કક્ષાના પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.