ETV Bharat / state

ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, આટલી ટ્રેન રદ - head electric cable breaks

વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના અંકલેશ્વર-પાનોલી સેક્શન વચ્ચે (Ajmer Bandra Terminus SF Express) કિમી ઓવરહેડ કેબલ તૂટવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. જેને લઈને 2 ટ્રેન રદ કરાઈ અને 1 અટકાવવામાં આવી છે.head electric cable breaks, rail operation cancelled in ankleshwar

ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, આટલી ટ્રેન રદ

author img

By

Published : Sep 2, 2022, 1:27 PM IST

ભરૂચ ગુજરાતની સૌથી વ્યસ્ત રેલ્વે લાઈન અમદાવાદથી વાપી સુધીની રેલવે લાઈનમાં મોટી ઘટના સામે આવી છે. સવારે 9.15 વાગ્યાના અરસામાં અજમેર બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ (Ajmer Bandra Terminus SF Express) અંકલેશ્વરના પિરામણ બ્રિજ નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક ઓવર હેડ ઇલેક્ટ્રિક કેબલ તૂટી પડતા (head electric cable breaks in Ankleshwar) રેલ વ્યવહાર ખોરવાયો છે. જેને લઈને 5 ટ્રેન લેટ પડી 2 રદ કરાઈના સમાચાર સામે આવ્યા છે.

ઓવરહેડ કેબલ તૂટી જતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો, આટલી ટ્રેન રદ

આ પણ વાંચો Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ

ક્ષતિગ્રસ્ત કેબલ તૂટી પડ્યો સવારે 9.15 વાગ્યાના અરસામાં અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ અંકલેશ્વરના (Ankleshwar Panoli Section Railway) પિરામણ બ્રિજ નજીકથી પસાર થઇ રહી હતી, ત્યારે અચાનક ઓવર હેડ ઇલેક્ટ્રિક કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો છે. ક્ષતિગ્રસ્ત કેબલ અજમેર-બાંદ્રા ટર્મિનસ SF એક્સપ્રેસ ઉપર તૂટી પડ્યો હોવાથી આ ટ્રેનને સ્થળ ઉપર અટકાવી રાખવામાં આવી છે. આ ઉપરાંત બે સ્થાનિક લોકલ ટ્રેન રદ કરી દેવામાં આવી છે. આ બંને ટ્રેન આજે પોતાના નિયત સમયે નિયત રુટ માટે ઉપડશે નહિ.

આ પણ વાંચો લોકડાઉનમાં રદ થયેલી ટિકીટનું મળશે રિફંડ, ભિલાડમાં રેલવે સ્ટેશન પર રિફંડ કાઉન્ટર શરૂ

કઈ ટ્રેન રદ રહેશે રેલવે તંત્રએ સમારકામની કામગીરી શરૂ કરી છે, જોકે રેલ વ્યવહાર સામાન્ય થતા હજુ સમય લાગી શકે છે. મળતી માહિતી મુજબ વેસ્ટર્ન રેલવેની સવારે 11.15 વાગે ઘટના બાદ પ્રભાવિત થનાર ટ્રેનોની સંખ્યા 7 સુધી વધારવામાં આવી હતી. વડોદરા ડિવિઝન પશ્ચિમ રેલવેના (Vadodara Division West) અંકલેશ્વર-પાનોલી સેક્શન વચ્ચે ઓવરહેડ કેબલ તૂટવાથી રેલ વ્યવહાર પ્રભાવિત થવાથી 2 ટ્રેન રદ કરાઈ છે. જેમાં ટ્રેન 09080 (69110) વડોદરા-ભરૂચ મેમુ આજે રદ રહેશે અને ટ્રેન નંબર 09082 (69198) ભરૂચ-સુરત મેમુ આજે રદ રહેશે. head electric cable breaks, rail operation cancelled in Ankleshwar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.