ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ઝઘડીયાના ઉચેડીયા ગામના રહેવાસી પરેશ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીએ રૂપિયા 20 હજારની કિંમતની બાઈકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝઘડીયા પોલીસને સોંપ્યો હતો. મંગળવારે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા લઇ ગઈ હતી. જે દરમિયાન કોર્ટ કમ્પાઉન્ડમાંથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
ઝઘડીયા કોર્ટ કમ્પાઉન્ડમાંથી બાઈક ચોરીના ગુનાનો આરોપી ફરાર - Absconding From Court
ભરૂચઃ ઝઘડીયા કોર્ટ કમ્પાઉન્ડમાંથી બાઈક ચોરીના ગુનાનો આરોપી ફરાર થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી દરમિયાન પોલીસને ચકમો આપી ફરાર થયો હતો.
![ઝઘડીયા કોર્ટ કમ્પાઉન્ડમાંથી બાઈક ચોરીના ગુનાનો આરોપી ફરાર Accused of stealing a bike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5186075-thumbnail-3x2-theft.jpg?imwidth=3840)
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ઝઘડીયાના ઉચેડીયા ગામના રહેવાસી પરેશ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીએ રૂપિયા 20 હજારની કિંમતની બાઈકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝઘડીયા પોલીસને સોંપ્યો હતો. મંગળવારે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવા લઇ ગઈ હતી. જે દરમિયાન કોર્ટ કમ્પાઉન્ડમાંથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
-રિમાન્ડની કાર્યવાહી દરમ્યાન આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયો
Body:ઝઘડીયા કોર્ટ કમ્પાઉન્ડમાંથી બાઈક ચોરીના ગુન્હાનો આરોપી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે Conclusion:ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકથી ઝઘડિયાના ઉચેડીયા ગામના રહેવાસી પરેશ પટેલને ઝડપી પાડ્યો હતો.આરોપીએ રૂપિયા ૨૦ હજારની કિમતની બાઈકની ચોરી ક્રી હોવાનું બહાર આવ્યું હતું.ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝઘડિયા પોલીસને સોપ્યો હતો.આજરોજ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ તેને કોર્ટમાં રજુ કરવા લઇ ગઈ હતી દરમ્યાન કોર્ટ કમ્પાઉન્ડમાંથી આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો.આ અંગેની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે