ETV Bharat / state

ભરૂચ નજીક અકસ્માતમાં 3ના મોત, 15થી વધુ મુસાફરોને ઈજા - ભરૂચ હાઇવે

ભરૂચ : નેશનલ હાઇવે 48 ઉપર વડદલા ગામ વચ્ચે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 મુસાફરોનાં મોત નીપજ્યા હતા. તેમજ 15થી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

bharuch
ભરૂચ
author img

By

Published : Jan 20, 2020, 9:10 AM IST

Updated : Jan 20, 2020, 10:20 AM IST

ભરૂચ નેશનલ હાઇવે 48 ઉપર લુવારા નજીક ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં બસમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા. જયારે 15થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મોડી રાત્રે વડોદરા તરફ જતી રવિરાજ ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકનો ઓવરટેક કરતી વેળા કાબુ ગુમાવતા બસ આગળ દોડતા ટેન્કર સાથે ટકરાઈ હતી. આ બે વાહનો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે, ટેન્કર પલ્ટી ગયું હતું.

ભરૂચ નજીક અકસ્માતમાં 3ના મોત

જેમાં બસનો આગળનો હિસ્સો ચિરાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પાલેજથી ભરૂચ સુધીના તમામ લોકેશનની એમ્બ્યુલન્સ ઘટના સ્થળ તરફ રવાના કરાઈ હતી. જેમાં 15થી વધુ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ વહેલી સવારે 3 ઈજાગ્રસ્તોના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જયારે બનાવ સંદર્ભે નબીપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

Intro:ભરૂચ

ભરૂચ નજીક હાઇવે પર વડદલા ગામ વચ્ચે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 3 મુસાફરોના મોત, 15થી વધુ મુસાફરોને ઇજા

બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાBody:ભરૂચ

ભરૂચ નજીક હાઇવે પર વડદલા ગામ વચ્ચે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 3 મુસાફરોના મોત, 15થી વધુ મુસાફરોને ઇજા

બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાConclusion:ભરૂચ

ભરૂચ નજીક હાઇવે પર વડદલા ગામ વચ્ચે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત

અકસ્માતમાં 3 મુસાફરોના મોત, 15થી વધુ મુસાફરોને ઇજા

બસ સુરતથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે સર્જાયો અકસ્માત

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
Last Updated : Jan 20, 2020, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.