પાલનપુરમાં હોસ્પિટલની બિલ્ડિંગની બહુમાળી બિલ્ડગ પર ચઢીને યુવાને બે કલાક સુધી આત્મહત્યા કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. આ યુવાન એ બે કલાક સુધી ડોકટર હાઉસમાં ફિલ્મી સ્ટોરીની જેમ તમાશો શરૂ કરી દીધો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ યુવાનને સમજવાનો ખૂબ પ્રયાસ કર્યા હતો પરંતુ આ યુવાન કઈ પણ રીતે સમજવા તૈયાર ન થતા આખરે પોલીસે તથા લોકોએ જમીન પર ગાદલા અને કાપડની નેટ બાંધી બચાવ કામગીરી હાથધરી હતી.
યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી - આત્મહત્યા
પાલનપુર: પાલનપુરમાં એક યુવાને હોસ્પિટલની બિલ્ડિંદ પરથી કૂદકો મારી આત્મહત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરતું નીચે લોકોના ટોળાઓના કારણે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જેના દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા હતા.
![યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4389514-thumbnail-3x2-sss.jpg?imwidth=3840)
યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કરી કોશિશ
પાલનપુરમાં હોસ્પિટલની બિલ્ડિંગની બહુમાળી બિલ્ડગ પર ચઢીને યુવાને બે કલાક સુધી આત્મહત્યા કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. આ યુવાન એ બે કલાક સુધી ડોકટર હાઉસમાં ફિલ્મી સ્ટોરીની જેમ તમાશો શરૂ કરી દીધો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ યુવાનને સમજવાનો ખૂબ પ્રયાસ કર્યા હતો પરંતુ આ યુવાન કઈ પણ રીતે સમજવા તૈયાર ન થતા આખરે પોલીસે તથા લોકોએ જમીન પર ગાદલા અને કાપડની નેટ બાંધી બચાવ કામગીરી હાથધરી હતી.
યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કરી કોશિશ
યુવાને હોસ્પિટલની બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરવાની કરી કોશિશ
Intro:એપ્રુવલ.. બાય. એસાઈમેન્ટ ડેસ્ક
લોકેશન.. પાલનપુર. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.09 09 2019
સ્લગ... પાલનપુરમાં યુવાન ડોક્ટર હાઉસ પર ની બિલ્ડિંગ પરથી કુદયો..
એન્કર... આજે પાલનપુરમાં એક યુવાને પણ કારણોસર ડોક્ટર હાઉસ ઉપરથી કૂદકો માર્યો હતો પરંતુ નીચે લોકોના ટોળાઓ ના કારણે તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જેના દ્રશ્યો મોબાઇલમાં કેદ થયા હતા..
Body:વિઓ..પાલનપુરમાં ડોકટર હાઉસ ની બહુમાળી બિલ્ડગ પર ચઢીને યુવાને બે કલાક સુધી આત્મહત્યા કરવાની ધમકી આપતા ચકચાર મચી ગઇ હતી. આ યુવાન એ બે કલાક સુધી ડોકટર હાઉસ માં ફિલ્મી સ્ટોરીની જેમ તમાશો શરૂ કરી દીધો હતો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ યુવાન ને સમજવાનો ખૂબ પ્રયાસ કર્યા હતો પરંતુ આ યુવાન કઈ પણ રીતે સમજવા તૈયાર ન થતા આખરે પોલીસ એ લોકો એ જમીન પર ગાદલા અને કાપડની નેટ બાંધી બચાવ કામગીરી હાથધરી હતી આખરે આ યુવાનએ બહુમાળી બિલ્ડીંગ પરથી છલાંગ મારવાની ધમકી આપતો હતો. જોકે સદનસીબે આ યુવાનનું બચાવ થયો હતો સામાન્ય ઇજા થતાં તેને પાલનપુર ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કેમરા માં બહુમાળી બિલ્ડીંગ પરથી આ યુવાન ના દ્રશ્યો લાઈવ કેદ થયા હતા...આજે પાલનપુર ખાતે એક યુવાન બહુમાળીય બિલ્ડીંગ પરથી કૂદયો હતો જેમાં આ યુવાનની હોસ્પિટલમાં માનસિક રોગ ની સારવાર ચાલી રહી હતી . વાલ્મિકી રાહુલ લક્ષ્મણભાઇ નામનો આ યુવાન ને પહેલા યુવતી સાથે થયેલી સગાઈ તૂટી ગઈ હતી જેને ફરી પામવા માટેની ડિમાન્ડ પરિવાર સાથે કરતો હતો.જેને લઈને તે બહુમાળી બિલ્ડીંગ ની છત પર જઈને જપ મારવાની ધમકી આપતો હતો.
બાઈટ....લક્ષમણભાઈ ..,યુવાન ના પિતા
બાઈટ... એ આર ઝનકાન્ટ dysp, પાલનપુરConclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા
નોંધ.. વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે

Last Updated : Sep 9, 2019, 11:57 PM IST