ETV Bharat / state

બનાસકાંઠાના દીયોદરમાં યુવકનો મળી આવ્યો મૃતદેહ, પોલીસે શરુ કરી તપાસ

બનાસકાંઠાઃ જિલ્લાના દિયોદર હાઇવે નજીકના વિસ્તાર પાસેથી રવિવાર રાત્રીના સમયે થરા ગામના એક પુરુષનો શંકાસ્પદ હાલતમાં મુતદેહ મળી આવ્યો હતો. જેમાં યુવાનનું મોત ટ્રેકટરની હડફેટે થયું હોવાનું જાણવા મળી આવ્યું હતું. પરંતુ આ મૃતક યુવાનની લાશને લઈ રહસ્ય ઘેરાયું છે. જેમાં આ બનાવ અન્ય જગ્યા ઉપર બન્યો હોવાનો આક્ષેપ મુકતા પોલીસ તંત્ર દ્વારા તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.

banaskantha
author img

By

Published : Aug 6, 2019, 12:54 PM IST

દિયોદરના હાઇવે વિસ્તાર નજીક રવિવારે મોડી રાત્રે એક યુવાનની લાશ પડી હોવાનું જાણવા મળતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. બનાવને પગલે દિયોદર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતા આ યુવાન કાંકરેજના થરા ગામનો જ્યંતી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું.આ યુવાન થરાથી લાકડા ભરી દિયોદર જી.આઈ.ડી.સી. માં આવેલી મીલમાં ઠાલવવા આવ્યો હતો. જેમાં પોલીસે બે વ્યક્તિની પૂછપરછ કરતા વજન કાંટા આગળ ટ્રેક્ટર પાછું લેતા હડફેટે આવ્યો હોવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. આ મામલે મોડી રાત્રે દિયોદર પોલીસે મુતદેહને પોસ્ટમાર્ટમ માટે દિયોદર રેફરેલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો તથા આ અંગે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

દીયોદરમાં ટ્રેક્ટરની હડફેટે રહસ્યમય રીતે યુવકનું મોત,ETV BHARAT

બીજી તરફ મૃતકના પરિવારજનોને આ અંગે જાણ કરાતા પરિવારજનો દિયોદર ખાતે દોડી આવ્યા હતા. જેમાં આ બનાવ હાઇવે વિસ્તાર ઉપર નહિ પણ અન્ય જગ્યા ઉપર બન્યો હોવાનું આક્ષેપ કર્યો હતો.
પરિવારજનો એ જણાવ્યું હતું કે "રાત્રીના સમયે ટ્રેકટરની હડફેટે મોત થયું છે તેવું કહેવામાં આવ્યું છે. પણ બનાવને છુપાવવામાં આવી રહયો છે અને માંગણી છે કે પોલીસ સાચી દિશામાં તપાસ કરે".

Intro:લોકેશન..દિયોદર.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.05 08 2019

સ્લગ... દીયોદરમાં ટ્રેક્ટરની અડફેટે યુવકનું મોત....

એન્કર..બનાસકાંઠા જિલ્લા ના દિયોદર હાઇવે વિસ્તાર ઉપર વજન કાંટા આગળ થી ગત રાત્રી ના સમય થરા ગામ ના એક પુરુષ નો શંકાસ્પદ હાલત માં મુતદેહ મળી આવ્યો હતો જેમાં યુવાન નું મોત ટ્રેકટર ની અડફેટે થયું હોવાનું જાણવા મળી આવ્યું હતું પરંતુ આ મુતક યુવાન ની લાશ ને લઈ રહસ્ય ઘેરાયું છે જેમાં આ બનાવ અન્ય જગ્યા ઉપર બન્યો હોવાનો આક્ષેપ મુકતા પોલીસ તંત્ર દ્વારા તપાસ નો દોર શરુ કરવામાં આવ્યો છે

Body:વીઓ...દિયોદર ના હાઇવે વિસ્તાર વજન કાંટા આગળ ગત મોડી રાત્રે એક યુવાન ની લાશ પડી હોવાનું જાણવા મળતા લોકો ના ટોળા એકઠા થઇ ગયા હતા બનાવ ને પગલે દિયોદર પોલીસ ઘટના સ્થળ ઉપર પોહચી હતી અને તપાસ કરતા આ યુવાન કાંકરેજ ના થરા ગામ નો જ્યંતીજી વેલાજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું જેમાં થરા થી લાકડા ભરી દિયોદર જી આઈ ડી સી માં આવેલ સો મિલ માં ઠાલવવા આવ્યો હતો જેમાં પોલીસે બે વ્યક્તિ ની પૂશ પરશ કરતા વજન કાંટા આગળ ટ્રેક્ટર પાસું લેતા અડફેટે આવ્યા હોવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું જે મામલે મોડી રાત્રે દિયોદર પોલીસે મુતક ની લાશ ને દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવી પી એમ અર્થ લઇ જવામાં આવી હતી જે અંગે અકસ્માત નો ગુન્હો નોંધ્યો હતો...

બાઈટ.01...વનરાજજી ઠાકોર
( મૃતક ના પુત્ર )

Conclusion:
વીઓ...બીજી તરફ મુતક ના પરિવારજનો ને આ અંગે જાણ કરતા પરિવારજનો ના ટોળાં પણ દિયોદર ખાતે દોડી આવ્યા હતા જેમાં આ બનાવ હાઇવે વિસ્તાર ઉપર નહિ પણ અન્ય જગ્યા ઉપર બન્યો હોવાનું આક્ષેપ કર્યો હતો પરિવારજનો એ જણાવેલ કે રાત્રી ના સમય ટ્રેકટર ની અડફેટે મોત થયું છે તેવું કહેવામાં આવ્યું છે પણ બનાવ ને છુપાવવા માં આવી રહો છે આ બનાવ હાઇવે ઉપર બન્યો નથી અમારી માંગણી છે કે પોલીસ સત્ય દિશા માં તપાસ કરી યોગ્ય નિવારણ લાવવામાં આવે

બાઈટ... 2 વદનજી ઠાકોર
( મૃતક પરિજન )

બાઈટ...3..જીતુભાઇ ઠાકોર
( મૃતક ના ભાઈ )

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.