ETV Bharat / state

Corona Vaccination Campaign : અંબાજીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ

હાલના તબક્કે કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકાર સતર્ક બની છે. સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તમામ પ્રકારના પગલાં લઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને 100 ટકા કોરોના પ્રતિરોધક રસીકરણ થાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે, ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પૂરતા પ્રમાણમાં રસી પહોંચતી ન હોવાની બુમરાડ ઉઠી છે. અંબાજીમાં રોજની 150થી 200 ડોઝની જરૂરિયાત સામે માત્ર 50થી 100 ડોઝની રસી અપાય છે.

Banaskantha Breaking News
Banaskantha Breaking News
author img

By

Published : Jul 3, 2021, 10:59 PM IST

  • અંબાજીમાં રસીકરણના બે સેન્ટર બંધ કરી ગુજરાતી શાળામાં એક રસીકરણ સેન્ટર બનાવી દેવાયું
  • અંબાજીમાં પૂરતા પ્રમાણમાં રસી પહોંચતી ન હોવાની બુમરાડ
  • રસીકરણ કરાવા માટે કરી રહેલા સતત પ્રયાસોને પગલે લોકોમાં પણ જાગૃતિ આવી

બનાસકાંઠા : કોરોના રસીકરણ (Corona vaccination) ને લઈને સરકાર સતર્ક બની છે. પ્રસિદ્ધ યાત્રાધામ (Famous pilgrimage) અંબાજીના વિસ્તાર માટે ત્રણ રસીકરણ સેન્ટર (vaccination centre) ઉભા કરવામાં આવ્યા હતા પણ પૂરતા પ્રમાણમાં રસીના વાયલ ન આવતા રસીકરણના બે સેન્ટર બંધ કરી અંબાજીની ગુજરાતી શાળામાં એક માત્ર રસીકરણ સેન્ટર (vaccination centre) બનાવી દેવામાં આવ્યું છે. હાલમાં જે રીતે કોરોનાની બીજી લહેર (the second wave of the coronavirus) માં કોરોનાના દર્દીઓનાં મોત નિપજ્યા છે. સરકાર દ્વારા પણ રસીકરણ (vaccination) કરાવા માટે કરી રહેલા સતત પ્રયાસોને કારણે લોકોમાં પણ જાગૃતિ આવી છે. સાથે જ અંબાજીમાં પૂરતા પ્રમાણમાં રસી પહોંચતી ન હોવાની બુમરાડ પણ ઉઠી છે.

અંબાજીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ

આ પણ વાંચો : Corona Vaccination Campaign: નવસારીમાં વેક્સિનની અછત સર્જાતા રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ

150થી 200 ડોઝની જરૂરિયાત સામે માત્ર 50થી 100 ડોઝની રસી અપાય છે

અંબાજીમાં જ્યારે પણ રસીકરણ (vaccination) ચાલુ કરવામાં આવે છે, ત્યારે રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. રસીકરણ સેન્ટર ઉપર લોકોના ઘસારાને કારણે ભીડના પણ દ્રશ્યો સર્જાય છે. હાલ અંબાજીના રસીકરણ સેન્ટર (vaccination centre) ઉપર લોકોનો ઘસારો જોતા 150થી 200 ડોઝની જરૂરિયાત છે તેની સામે માત્ર 50થી 100 ડોઝની રસી આપવામાં આવે છે. જો જરૂરિયાત પ્રમાણે પૂરતા પ્રમાણમાં રસી આપવામાં આવે તો લોકોમાં રસીકરણ ઝડપથી થઈ શકે અને રસીકરણ સેન્ટર (vaccination centre) ઉપર રસી લેવા આવેલા વ્યક્તિને પાછા ન જવું પડે. તબીબો દ્વારા આ માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.