ETV Bharat / state

હિંમતનગરના BAPS મંદિરમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ - Swaminarayan Temple

કોરોના મહામારીને કાબુમાં લેવા માટે રસીકરણ એકમાત્ર ઉપાય છે. સાબરકાંઠાના હિંમતનગરના BAPS મંદિર ખાતે મંગળવારે વેક્સિનેશન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કોરોનાની રસી સરળતાથી મળી શકશે.

xxx
હિંમતનગરના BAPS મંદિરમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ
author img

By

Published : Jun 16, 2021, 9:22 AM IST

  • હિંમતનગર BAPS મંદિરમાં રસીકરણની શરૂઆત
  • કોરોના રસીકરણ માટે નવું કેન્દ્ર બન્યું
  • સ્થાનિક વિસ્તારમાં અપાશે વેક્સિન

હિંમતનગર : કોરોના મહામારીને રોકવા માટે રસીકરણની શ્રેષ્ઠ ઉપાય બની રહ્યો છે. સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 ઉપર આવેલા હિંમતનગર નજીકના BAPS મંદિર ખાતે મંગળવારે વેક્સીનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો સહિત મંદિર પરિસરના તમામ લોકોને મંગળવારથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

હિંમતનગરના BAPS મંદિરમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાઈ

આ પણ વાંચો : જૂનાગઢના યુવાનોએ વૃદ્ધો માટે શરૂ કરી અનોખી સેવા

100 ટકા રસીકરણ જરૂરી

સાબરકાંઠા જિલ્લામાં 100% વેક્સિનેશન થાય તે જરૂરી છે. હાલના તબક્કે જિલ્લામાં 70 ટકાથી વધારે વેક્સિનનો પ્રથમ ડોઝ લોકો એ મેળવી લીધો છે. છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટે હવે તંત્ર દ્વારા સૌ કોઈ લોકોને જોડવાનો શરૂઆત કરાઈ છે જે અંતર્ગત મંગળવારે સાબરકાંઠાના હિંમતનગર હાઇવે ઉપર આવેલા BAPS મંદિરમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. જેના પગલે સ્થાનિક વિસ્તારમાં કરવાનું હોવાથી મંદિરમાં રોજ બરોજ આવતા લોકો સરળતાથી જોડાઈ શકશે તેમજ રસી પણ મેળવી શકશે.

આ પણ વાંચો : ખેડામાં સાંસદે દત્તક લીધેલા ગામમાં 65 ટકા રસીકરણ પૂર્ણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.